ચાઈનીઝ પોકેટ(Chinese pocket recipe in Gujarati)

Aneri H.Desai @cookwiidaneri9
ચાઈનીઝ પોકેટ(Chinese pocket recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં બે ચમચી તેલ લો પછી એમાં લસણ અને આદુની પેસ્ટ ઉમેરો હવે એમાં સમારેલી ગાજર ઉમેરો અને એને બે મિનિટ માટે થવા દો હવે એમાં સમારેલા કેપ્સિકમ ઉમેરો અને એને પણ બે મિનિટ માટે થવાનુંકોબીજ ઉમેરો ડ બેથી ત્રણ મિનિટ માટે સાંતળો
- 2
હવે એમાં રેડ ચીલી સોસ સોયા સોસ ઉમેરો મીઠુ સ્વાદ મુજબ ઉમેરો બરાબર મિક્સ કરી લો એકદમ ઠંડુ થાય ત્યાં સુધી એને રહેવા દો આ ઠંડુ થઈ જાય પછી એની અંદર બાફેલા નૂડલ્સ ઉમેરો
- 3
હવે રોટલીના લોટ ની એક નાની પૂરી વણી લો અને આપણે તૈયાર કરેલું સ્ટફિંગ એની ઉપર મૂકો હવે એની પર થોડી ચીઝ ઉમેરો અને એની સામે નીચે બતાવ્યા પ્રમાણમાં વાડિ લો
- 4
ગરમ કરેલા તેલમાં એને તરી લો અને કલર થોડો ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી થવા દો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13775990















ટિપ્પણીઓ (4)