વેજ.ચીઝ સેન્ડવીચ:(veg Cheese Sandwich Recipe in Gujarati)

flavourofplatter
flavourofplatter @Flavourofplatter

#GA4
#WEEK3

આ ખુબજ ઇઝી રેસીપી જે બધા જ લોકો ને ફેવરીટ ડીશ હોય છે. જે નાના બાળકો થી માંડી ને મોટા બધાની ફેવરીટ ડીશ છે.આ એક બોમ્બે નુ સ્ટ્રીટ ફુડ/ ફાસ્ટફુડ છે.જેમાં સ્પાઇસી ગ્રીન ચટણી, સેન્ડવીચ મસાલા તેમજ થોડો જીરા પાઉડર નાખી અલગ ટેસ્ટ આપ્યો છે. આ સેન્ડવીચ ને ડીનર માં,બપોર નાં નાસ્તા તરીકે,બાળકો ને તથા ઓફિસ નાં લંચ બોક્સ માં તમે લઇ જઇ શકો છો, તેમજ જો તમારે બાળકો ને આ બ્રેડ ના આપવા હોઇ તો ઘઊં નાં બ્રેડ સ્લાઇઝ ની સેન્ડવીચ ને બનાવી ને આપી શકો છો. આ પાર્ટી સ્નેક્સ માં પણ બનાવી શકાય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 to 6 મિનિટ
2 સર્વિંગ્સ
  1. બ્રેડ સ્લાઇઝ
  2. ટામેટાં (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  3. મિડીયમ કાંદા (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  4. મિડીયમ બટેકા(બાફી ને રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  5. ૧-૨ કાકડી (રાઉંન્ડ સ્લાઇઝ માં કાપવા)
  6. મીઠું
  7. સેંડવીચ મસાલો
  8. ચીઝ
  9. સોસ
  10. જીરા પાઉડર
  11. લીલી ચટણી

રાંધવાની સૂચનાઓ

5 to 6 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બે બ્રેડ સ્લાઇઝ ને લઇ તેની ચારેય બાજુની કોર કાઢી લો.એ હવે તેમાં બટર લગાવી કોથમીરની ચટણી લગાવી સ્પ્રેડ કરી લો. હવે તેમાં સેન્ડવીચ મસાલો તેમજ થોડું મીઠું સ્પ્રીંકલ કરો.હવે એક બાજુ બધા વેજ. ને રાઉંન્ડ કાપી લો.

  2. 2

    હવે સૌ પ્રથમ પીક્સ માં બતાવ્ય મુજબ કાકડીનું લેયર કરી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.હવે પીક્સ માં બતાવ્ય મુજબ બટેકા નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.હવે પીક્સ માં બતાવ્ય મુજબ ટમેટાં નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.

  3. 3

    હવે પીક્સ માં બતાવ્ય મુજબ કાંદા નુ લેયર ને ગોઠવી લો. અને તેનાં ઉપર સેન્ડવીચ મસાલો અને મીઠું સ્પ્રીંકલ કરી લો.હવે બધા લેયર ગોઠવ્યા બાદ તેનાં પર બીજી સ્લાઇઝ ગોઠવી લો.અને તેને ચાર પીસ માં કાપી લો. અને તેના પર ચીઝ નાખી ટુથપીક નાંખી એને સર્વ કરો.

  4. 4

    નોંધ :
    આ વેજ સેન્ડવીચ માં ચટણી નાં બદલે જામ વેજ.સેન્ડવીચ અને બટર વેજ સેન્ડવીચ પણ બનાવી શકાય છે.

    આ સેન્ડવીચ પર કેચપ ચીઝ સાથે નાયલોન સેવ નાખી ને બટેકાની વેફર્સ સાથે પણ સર્વ કરી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
flavourofplatter
flavourofplatter @Flavourofplatter
પર

ટિપ્પણીઓ

Similar Recipes