પાલક ચીઝ ખાંડવી(Palak Cheese Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં 1 બાઉલમાં ચણાનો લોટ નાંખી તેમાં બધા મસાલો નાખી હલાવો અને તેમા પાણી,છાસ,અને પાલકપયૂરી નાંખી 1તપેલીમાં ખીરું તૈયાર કરીને રવૉઈ ફેરવી કુકરમાં 6 થી 7સીટી વગાડવી
- 2
પછી ઠંડુ પડે એટલે થાળીમાં કે પ્લેટ ફૉમ ઉપર ઝડપથી પાથરી દહીં ચપ્પુ વડે કાપીને ગૉળ વીટા કરી ખાંડવી તૈયાર કરી ઉપરથી તેલ અને રાયને તલ, નૉ વઘાર કરીને ઉપરથી ચીઝ ભભરાવીને પીરસવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780563








ટિપ્પણીઓ