સેન્ડવિચ (sandwich recipe in Gujarati)

Bindi Shah @cook_24564889
સેન્ડવિચ (sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બૅડ સ્લાઇસ મા બટરમા લસણ, બેઝિલ પતા ઝીણા સમારેલા મીકસ કરીસ્પ્રેડ કરી સાઈડ મા રાખવી.
- 2
મોઝરેલા ચિઝ મા પાલક ઝીણી સમારેલી, લસણ ક્રસ કરેલા મરચા ઝીણા સમારેલા,મકાઈ બાફેલી,કલરફુલ કેપસીકમ ટામેટાં ઝીણા સમારેલા ઓરીગેનો, ચીલી ફલેકસ, ચાટ મસાલા, મરી પાઉડર, મીઠું સ્વાદ પ્રમાણે મીકસ કરી ફીલીંગ તૈયાર કરી બૅડ સ્લાઇસ મા સ્પ્રેડ કરી સેન્ડવીચ ટોસ્ટર મા ગ્રીલ કરી સર્વ કરવુ.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ ચીઝી પીઝા(Stuffed Cheese Pizza Recipe In Gujarati)
આ ચીઝી યમી છે બાઈટ લેવા માટે પણ સહેલું છે, ક્રિસ્પી અને ચીઝી બાળકો ના ફેવરિટ હોમમેઇડ અને હેલ્ધી. #pizza#trend Bindi Shah -
મેક્સીકન સેન્ડવીચ વીથ કોર્ન (Mexican Sandwich With Corn Recipe In Gujarati)
વેજીટેબલ, ચીઝ અને સ્પાઇસી મારી દીકરી ની ફેવરિટ રેસીપી છે #સાઇડ Bindi Shah -
બર્ગર (burger recipe in Gujarati)
હોમ મેઈડ મેકડોનાલ્ડ બૅગર વધારે ટેસ્ટી અને હેલ્ધી છે.# સુપર સેફ વીક 3# મોનસુન રેસીપી Bindi Shah -
વેજીટેબલ સ્પી્ગરોલ (vej spring roll recipe in Gujarati)
નુડલ્સ ને અલગ રીતે અને જંક ફુડ ને હેલ્ધી ફુડ મા બનાવી શકીએ તેમા વેજીટેબલ વધારે મીકસ કરીને. Bindi Shah -
મંચુરિયન (Manchurian Recipe in Gujarati)
મન્ચુરિયન ડૉય ટેસ્ટી બને છે બનતા ની સાથે જ ગરમ ગરમ ખવાય જાય છે.#GA4#week3 #Chinese Bindi Shah -
ટિક્કી સેન્ડવિચ (Tikki Sandwich Recipe in Gujarati)
ટીકકી સેન્ડવીચ બનાવી આઉટ સાઈડ પણ લઈ જઈ શકીએ. અને પાલક ટીકકી હોવાથી એક જ લેવાથી પેટ ફુલ થઈ જાય.#NSD Bindi Shah -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
ચીઝ પોટેટો (cheese potato Recipe in Gujarati)
આ રેસીપી સ્ટૉટર મા ગાલીલ બૅડ અને રોસ્ટેડ પનીર અને માયોનીસ ડીપ સાથે ટેસ્ટી લાગે છે#potato#GA4#week1 Bindi Shah -
ચીઝ ગૉલીક ટોસ્ટ(cheese garlic toast in Gujarati)
ચીઝ ટોસ્ટ, પીઝા, મેક ડી બૅગર, વૅપ બધા બહાર ના junk food🍦🍰🍟 at home🏠 makes healthy food and home made sauce, vegetables used it's healthy . Lockdown મા આત્મનિર્ભર ભારત કારણ કે બધી બહાર ની કંપની આપણને અને આપણી જનરેશન ને હેલ્થ મા કમજોર બનાવે છે. Bindi shah -
પંજાબી ભાજી ફોન્ડયુ(Punjabi Bhaji Fondue Recipe In Gujarati)
પાઉંભાજી બધાં લોકો ની ફેવરિટ છે. મહેમાન ને આ રીતે સર્વ કરી શકાય. બાળકો ને આપી શકાય. Bindi Shah -
આટા વડા(aatavada recipe in Gujarati)
# સુપર શેફ વીક ૩મોનસુન મા ગરમ વડા અને ચા મજા આવે છે. Bindi Shah -
ક્રિસ્પી ચીઝ બોલ્સ
પનીર, ચીઝ, વેજીટેબલ અને ઈન્ટસ્ટનટ બની જાય. બાળકો, મોટા બધાં ને પંસદ આવે છે. Bindi Shah -
-
ફ્રાય બેબી કોર્ન રેસિપિ (Fry baby corn Recipe In Gujarati)
સ્ટૉટરમા અને બૅથડે પર બાળકો માટે આ ડીશ સારી લાગે છે.દીવાળી મા મહેમાનો ને પણ સર્વ કરી શકાય.#GA4#Week9#fry Bindi Shah -
મેથી પાલક રોટી(Methi Palak Roti Recipe in Gujarati)
પનીર ભુરજી સાથે પાલક મેથી તંદુરી રોટલી ફેવરિટ મીલ છે હેલ્ધી અને ફાસ્ટ બની જાય છે#GA4#week2#trend Bindi Shah -
(વેજ ચાઉ પોટલી)(Veg Chow potali Recipe in Gujarati)
આ્ રેસીપી મા નુડલ્સ યુઝ કૅયા છે. હોમમેઇડ વ્હીટ નુડલ્સ અને ફૉઈડ નુડલ્સ નેબદલે બોઈલ્ડ કરી હેલ્ધી ફુડ અને ઝીરો કેલરી બનાવી શકો.#GA4#week2#Noodles Bindi Shah -
બેક લઝાનીયા (Baked Lasagna Recipe In Gujarati)
Healthy and testy and my kid likes so much.red and white sauce very yummy#GA4#week4#bake Bindi Shah -
છોલે કુલચા(Chhole kulcha recipe in Gujarati)
આ પ્લેટર બૅકફાસ્ટ,લંચ અને ડીનર મા પણ લઈ શકીએ. છોલે પોષટીક પણ છે.#GA4#week6#cheakpee Bindi Shah -
દાળ ફ્રાય (Dal fry recipe in Gujarati)
દાળ મા વધારે પ્રોટીન અને ઈનસ્ટનટ એનૅજી છે દાળ ફૉય વધારે ટેસ્ટી બને છે.#trend2 Bindi Shah -
મેયો કોર્ન સેન્ડવીચ(Mayo Corn Sandwich recipe in Gujarati)
#GA4 #WEEK3 #SANDWICH આજે બધાં ની પસંદગી ની મલ્ટીપ્લેક્ષ સ્ટાઇલ મેયોનિઝ કોનૅ સેન્ડવીચ બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ચીઝી સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ બાળકો પણ ફટાફટ બનાવી શકે છે.#GA4#week17#cheese Bindi Shah -
મૂગદાળ પકોડી(Moongdal pakodi recipe in gujarati)
મોનસુન મા ગરમ પકોડી ચા સાથે બધાં ને પ્રિય છે. Bindi Shah -
-
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
-
સાલ્સા સોસ (Salsa Sauce Recipe In Gujarati)
આ સોસ નાચોસ, ટાકોસ અને સલાડ મા પણ ખૂબ જ ટેસ્ટી બને .#GA4#Week7#tometo Bindi Shah -
(રગડા પેટીસ)(Ragda patties recipe inGujarati)
કલકતા મા ધુધની નુ નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવે. ત્યા નુ સ્ટી્ટ ફુડ છે.#trend2 Bindi Shah -
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
આ સેન્ડવીચ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે તો બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે અને બાળકો ને સહેલાઈથી પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણમાં મળી જાય છે Subhadra Patel -
જંગલી સેન્ડવીચ (Jangali Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#SANDWICHઆ સેન્ડવીચ અમે મુંબઈ ગયા હતા ત્યારે ટ્રાય કરી હતી. પરંતુ ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી હોય છે. આમ તો બધી સેન્ડવીચ નોમૅલી સ્પાઈસી નથી હોતી. બટ આ સેન્ડવીચ નો ટેસ્ટ ખૂબ જ ચટપટો હોય છે. અને એને 3 લેયર માં સવૅ કરવામાં આવે છે. મુંબઈ સ્ટ્રીટ ફૂડ માં ખૂબજ લોકપ્રિય છે. Vandana Darji -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13779588
ટિપ્પણીઓ (17)