વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)

Kunti Naik @cook_19344314
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચીલી ગાર્લીક પેસ્ટ મતી ની સામગ્રી ને પીસી લેવું. કોલ્હાપુરી મસાલા ની સામગ્રી ને ગેસ પર શેકી લેવું અને પછી મિક્સર માં પાઉડર કરી લેવું. સબ્જી માટે ના શાકભાજી ને પાર બૉઇલ કરી લેવા. ફ્લાવર, પનીર અને બટાકા ના ટુકડા ને તળી લેવા.
- 2
ગ્રેવી માટે એક પેન માં તેલ બટર ગરમ કરી એમાં આદુ લસણ અને લાલ મરચા કુક કરી લેવા. હવે એમાં કાંદા, ટામેટા, કાજુ અને મગજતરી ઉમેરી કુક કરવું. પછી તેને મિક્સર માં ગ્રેવી કરી લેવી.
- 3
સબ્જી માટે પેન માં તેલ બટર જીરું ને ઉમેરવું પછી એમાં આખા મસાલા ને કુક કરવા. હવે એમાં ચીલી ગાર્લીક પેસ્ટ અને મસાલા કરી લેવા. તેમાં કોલ્હાપુરી મસાલો નાખી એમાં પાર બોયલ વેજીઝ, પનીર, કસૂરી મેથી, લીંબુ નો રસ, પાણી, ગ્રેવી બધું ઉમેરી સબ્જી ને કુક કરવું. તૈયાર સબ્જી પાર તડકો કરી સર્વ કરવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13783024










ટિપ્પણીઓ (9)