પાઇનેપલ જ્યુસ (Pineapple Juice Recipe In Gujarati)

Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
Bhuj-kachchh

ગરમીની ઋતુમાં આઈસક્રીમ અને જ્યુસ પીવા ખુબ ગમે છે. આ સીઝનમાં પાઇનેપલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. પાઇનેપલ ખાવાના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે શરીરને ઠંડક આપે છે, રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ખાંડ કે પાણી વગર બનાવવા માં આવે તો શરદીમા રાહત થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ
  1. 5-6પાઇનેપલ સ્લાઈઝ
  2. 2 ટી.સ્પૂનખાંડ જરૂર મુજબ
  3. 1 કપપાણી
  4. ચપટીમરી પાઉડર
  5. 4-5આઈસ ક્યુબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1
  2. 2

    સૌ પ્રથમ પાઇનેપલ ની સ્લાઈઝ લેવી. તેને સમારી લેવી.

  3. 3

    હવે સમારેલા પાઇનેપલ ને એક જારમાં લઇ તેમાં ખાંડ અને પાણી એડ કરી મિકસચર માં પીસી લેવું અથવા બ્લેન્ડર વડે બ્લેન્ડ કરી લેવું. ત્યારબાદ જ્યુસ ગળણી થી ગાળી લેવું. તેમાં મરી પાઉડર એડ કરી મિક્સ કરવું.

  4. 4

    સર્વ કરતી વખતે આઈસ ક્યુબ એડ કરી એકદમ ચીલ્ડ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Vaghela
Jigna Vaghela @Jigna_RV12
પર
Bhuj-kachchh

Similar Recipes