આલુ સેન્ડવિચ(AALU Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને બાફીને તેને મેશ કરી લો. એક કડાઈમાં તેલ લો.તેમાં આદુ -મરચાની -લસણની પેસ્ટ નાખીને સાંતળો
- 2
પછી તેમાં લીલી ડુંગળી અને સૂકી ડુંગળી ઉમેરીને બરાબર સાંતળો.પછી તેમાં ટામેટા ઉમેરો અને ટામેટા બરાબર ચડી જાય ત્યાં સુધી સાંતળો.
- 3
પછી તેમાં બાફેલા બટાકા,1ચમચી સેન્ડવીચ નો મસાલો,1 ચમચી ચાટ મસાલો, ગરમ મસાલો, હળદર લીંબુનો રસ થોડી ખાંડ ઉમેરો. પછી તેમાં મીઠું અને કોથમીર ઉમેરીને મિક્સ કરો. અને સ્ટફીગ ઠંડુ થવા દો.
- 4
બ્રેડ લો. તેના પર ઘી કે બટર લગાવો પછી તેના પર આ બનાવેલું બટાકાનું સ્ટિફીગ લગાવો અને બીજી બ્રેડ તેના પર મૂકીને સેન્ડવીચ ના મશીનના તેને શેકો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13795206














ટિપ્પણીઓ