કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GA4
#Week4

#GA4
#Week4

વધુ વાંચો

ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati)

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858

#GA4
#Week4

#GA4
#Week4

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • જરૂર મુજબ ઈડલી માટેનો લોટ (૧ બાઉલ ચોખા નો લોટ + ૧/૨ મગ નો લોટ)
  • ૧ બાઉલ છાસ
  • સ્વાદાનુસારમીઠું
  • ૬ ચમચીતેલ (૩ ચમચી આથા માટે અને ૩ ચમચી વઘાર માટે)
  • ચપટીસાજી
  • ૧ ડાળખી મીઠો લીમડો વઘાર માટે
  • ૨ ચમચીતલ
  • ૧/૨ ચમચીરાઈ
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૨કેપ્સીકમ
  • જરૂર મુજબ કોથમીર
  • જરૂર મુજબ રેડ અને ગ્રીન ચટણી
  • ૧ ચમચી શેકેલા જીરું નો પાઉડર
  • ૨ ચમચીમરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી એ સાઉથ નાં લોકો ની ખૂબ જ પ્રખ્યાત ડિશ છે પરંતુ આપણા ગુજરાતીઓ પણ તેને એકદમ મન ભરી ને ખાય છે. તો ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ તેના આંથા ની પ્રોસેસ ખૂબ જ મહત્વની છે. ૬-૭ કલાક પહેલા ઈડલી નો લોટ અને તેમાં છાસ ઉમેરી આથો બનાવો. ત્યાર બાદ તેને તડકામાં ઢાંકી ને મૂકો. આથો આવી જાય પછી તેમાં સાજી..મીઠું અને ૩ ચમચી તેલ વગેરે ઉમેરી ખૂબ હલાવો.

    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વઘાર માટે જોઈતી બધી જ સામગ્રી તૈયાર કરો.

    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કલરફૂલ ઈડલી બનાવવા માટે સૌ પ્રથમ ઢોકળીયા મા પાણી ગરમ કરો અને ત્યાર બાદ ઈડલી નાં મોલ્ડ મા તેલ લગાવી થોડું ખીરું ઉમેરો. હવે તેને ૨-૩ મિનિટ સુધી ચડવા દો. ત્યાર બાદ તેમાં રેડ અને ગ્રીન ચટણી ઉમેરો અને ફરી ૨ મિનિટ ચડવા દો. હવે ફરી થી એક વાર ખીરું ઉમેરો ઉપરથી મરચું પાઉડર અને શેકેલા જીરું નો પાઉડર છાંટો જે ટેસ્ટ ને બમણો કરશે અને ૧૦-૧૫ મિનિટ એકદમ સરખી રીતે ચડવા દો.

    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    રેડ ચટણી માટે લાલ મરચા મિક્સર માં ક્રશ કરો અમે પાણી ઉમેરો તથા ગ્રીન ચટણી માટે કોથમીર..મરચા ક્રશ કરી તેમાં પાણી ઉમેરો. તો છેને ઈડલી સાથે ચટણી બનાવવાની રીત પણ એકદમ સહેલી. તૈયાર છે આપણી કલરફૂલ ઈડલી.

    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આં ઈડલી ને વધુ આકર્ષક અને સ્વાદિષ્ટ બનાવવા માટે તેનો વઘાર કરીશું. જેના માટે સૌ પ્રથમ કડાઈ મા ૩ ચમચી તેલ મૂકી તેમાં રાઈ...જીરું...તલ...લીમડો...કેપ્સીકમ વગેરે ઉમેરી વઘાર કરો.

    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ૨ મિનિટ પછી તેમાં આપણી તૈયાર કરેલી ઈડલી મૂકો અને બન્ને બાજુ સરખી રીતે ફેરવો. ૧ થી ૨ મિનિટ ધીમી આંચ પર રહેવા દો.

    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તૈયાર છે ઈડલી નાં દેખાવ અને સ્વાદ ને બમણો કરી દે તેવી કલરફૂલ ઈડલી!

    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ગુજરાતીઓની મનપસંદ કલરફૂલ ઈડલી (Colorful Idli Recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Tanna
Prafulla Tanna @cook_20455858
પર October 07, 2020 12:00

ટિપ્પણીઓ (5)

Ketki Dave
Ketki Dave @ketki_10
August 15, 2021 06:53
WAH.....WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બટરસ્કોચ શ્રીખંડ (Butterscotch shreekhand recipe in Gujarati)
  2. લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  3. અમેરિકન ફ્રૂટ્સ એન્ડ નટ્સ શ્રીખંડ(American fruit & nut shreekhand recipe in Gujarati)
  4. બેક્ડ ચીઝ સેવૈયા (Baked Cheese Sevaiya recipe in gujarati)
  5. ભાખરી (Bhakhri recipe in gujarati)
  1. મસાલા દાળ ઢોકળી (Masala Dal Dhokli Recipe In Gujarati)
  2. ટામેટાં ના ભજીયા (Tomato Bhajiya Recipe In Gujarati)
  3. દુધી નો હાડંવો (Dudhi No Handvo Recipe In Gujarati)
  4. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13799322
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close