ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)

Bhakti Adhiya @cook_20834269
ઓળો- રોટલો (Olo & Rotlo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રીંગણ ને તેલ લગાવી ને સેકી લો.ત્યારબાદ છાલ કાઢી ને રીંગણ ને સ્મેશ કરી લો.ડુંગળી,ટામેટા લસણ મરચા ની પેસ્ટ રેડી રાખો.
- 2
કડાઈ મા તેલ મૂકી તેમાં હિંગ નાખી ને લસણ મરચા ની પેસ્ટ,ડુંગળી નાખી ને સંતાડી લો.ત્યારબાદ ટામેટું નાખી ને બધો મસાલો કરો.
- 3
હવે સમેશ કરેલા રીંગણા એડ કરી દો.બધું સરખું મિક્ષ કરી લો.૫ મિનિટ સુધી ચડવા દો. રેડી છે ઓળો.
- 4
બાજરા ના લોટ મા પાણી નાખી લોટ બાંધી લો.ખૂબ જ મસળી લો.તાવડી માં રોટલો કરી ને ઘી લગાવી લો.
- 5
ગરમ ગરમ રોટલો અને ઓળો સાથે પીરસો.તેના સાથે લીલી હળદર,ટામેટા નું સલાડ,ગોળ,ઘી પીરસો...😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13805288











ટિપ્પણીઓ (9)