કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
Junagadh

#GA4
#week4
આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું.

#GA4
#week4
આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૪ નંગનાના બટેટા
  • ૩-૪ નંગ નાના રીંગણા
  • ૨-૩ નંગ નાના ટામેટાં
  • ૩-૪ નંગ નાની ડુંગળી
  • ૨ નંગકેપ્સિકમ
  • 1/2વાટકી મીઠા ચવાણા નો ભૂક્કો
  • ૨-૩ ચમચી ચણાનો શેકેલો લોટ
  • મુઠ્ઠી જેટલા શીંગદાણા નો અધકચરો ભુક્કો
  • ૨ ચમચીલીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • ૨-૩ ચમચીલસણની ચટણી
  • ૨ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  • થોડી ઝીણી સમારેલી કોથમીર
  • ૨-૩ ચમચી ધાણાજીરૂ
  • 1/2ચમચી હળદર
  • 1/2ચમચી હિંગ
  • ૧ ચમચીરાઈ અને જીરું
  • ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૨ ચમચીદહીં
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા મસાલો તૈયાર કરવા માટે એક બાઉલમાં લોટ, શીંગદાણા નો ભૂક્કો,ચવાણા નો ભૂક્કો,૨ ચમચી લસણની ચટણી, હળદર ખાંડ, ધાણાજીરૂ, મીઠું, લીંબુનો રસ, કોથમીર, થોડી આદુ મરચાં ની પેસ્ટ બધું જ લઈ ને બરાબર મિક્સ કરો.

    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બટેટા ની છાલ ઉતારી ને બટેટા, ટામેટાં, રીંગણ, ડુંગળી અને કેપ્સિકમ માં કાપા પાડી દો

    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બધાં જ શાકભાજી માં તૈયાર કરેલો મસાલો ભરી દો અને એક વાસણમાં વરાળમાં બાફવા મૂકો.

  6. 6

    હવે એક કડાઈમાં ૨-૩ ચમચા તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું અને હિંગ નાખી દો. રાઈ તતડે એટલે તેમાં સમારેલી ડુંગળી નાખી સાંતળો પછી તેમાં લસણની ચટણી અને આદુ મરચાં ની પેસ્ટ નાખી સાંતળો

  7. 7

    થોડી જ વારમાં વરાળમાં બાફવા મુકેલા શાકભાજી ને ચેક કરતા રહેવું અને બફાઈ ગયેલા શાકભાજી કાઢી લેવા અને બીજા શાકભાજી બાફવા દેવા.હવે વઘારેલ ડુંગળી માં હળદર નાખી દો

  8. 8

    હવે દહીં નાખી ખૂબ હલાવો પછી થોડું પાણી નાખી ઉકાળવું. હવે તેમાં બાફેલા શાકભાજી નાખી હળવે હાથે હલાવી લો પછી સહેજ વાર ઢાંકીને રહેવા દો. હવે કોથમીર નાખી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harsha Ben Sureliya
Harsha Ben Sureliya @cook_22365419
પર October 08, 2020 16:33
Junagadh

ટિપ્પણીઓ (8)

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
October 09, 2020 04:37
Must
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભરેલાં શાક શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખીચું(Khichu Recipe in Gujarati)
  2. ખીચું (પાપડીનો લોટ) (Papdi no lot recipe in Gujarati)
  3. પીસ્તા ઘારી(Pista Ghari Recipe in Gujarati)
  4. ચટણી(Chutney Recipe in Gujarati)
  5. વડાપાવ ની લાલ અને લીલી ચટણી (Vadapav ની lal &Lili Chutney Recipe in Gujarati)e
  1. ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
  2. "લસણની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
  3. ખાંડવી(Khandvi Recipe in Gujarati)
  4. 🧀ચીઝી રાઈસ🍚 (Cheesy Rice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13807984
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close