ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હૂંફાળું દૂધ કરી તે માં ખાંડ અને યીસ્ટ નાખી 5 મિનિટ રેસ્ટ આપો.. લોટ માં મીઠુ અને મિલ્ક પાઉડર ઉમેરો.. ત્યાર બાદ દૂધ વાળું મિશ્રણ ઉમેરો... અને 20 મિનિટ સુધી લોથી લ્યો.. પછી માખણ ઉમેરી ને બીજી 10 મિનિટ લોથો અને ઢાંકી ને 1 કલાક રેસ્ટ આપો
- 2
હવે રેસ્ટ આપેલ લોટ ને ફરી થી 15 મિનિટ સુધી લોથી ને જે વાસણ માં બનાવું હોય તે ને ગ્રીસ કરી તે માં બીજી 25 મિનિટ સુધી રેસ્ટ આપો.. અને મોટા વાસણ ને 10 મિનિટ મીઠુ નાખી ગરમ કરી રાખો.... મીડીયમ ગેસ પર 35 થી 40 મિનિટ બેક કરો
- 3
બેક થઇ જાય એટલે નીચે ઉતારી બ્રેડ ઉપર માખણ લગાવી ભીના કપડાં થી ઢાંકી રાખો.. 10 મિનિટ રાખી ને બ્રેડ નો આનંદ માણો
- 4
ઠંડી થાય પછી તવી ઉપર રાખી માખણ લગાવી ને સેકી લ્યો. ઉપર થી ચીઝ, પેપ્રીકા, અને ટોમેટો કેચપ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe in Gujarati)
#week20#GA4#cookpadindia#garlicbread jigna shah -
-
ચીઝી સ્ટફ્ડ ગાર્લીક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20 Vandana Tank Parmar -
-
-
ઘંઉના લોટ ની ગાર્લીક બ્રેડ (Wheat Flour Garlic Bread Recipe In Gujarati)
ઘંઉના લોટ ની ગાર્લીક બ્રેડ#GA4 #Week20Sonal chotai
-
-
-
ગાર્લિક બ્રેડ(garlic bread recipe in gujarati)
અત્યારે નાના થી મોટા દરેકને ગાર્લિક બ્રેડ તો ભાવતી હોય છે તો અહીં ડોમિનોઝ સ્ટાઈલ થી આપણે બ્રેડ બનાવીશું જે ટેસ્ટ માં ખૂબ જ ડીલીસીયસ છે Nidhi Jay Vinda -
-
-
-
-
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
-
-
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
ઝટપટ તૈયાર થાય તેવો ટેસ્ટી નાસ્તો Preksha Pathak Pandya -
-
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week26#Breadબ્રેડ, ઘરે જ બનાવીને વાપરી છે...... તમે પણ જરૂર થી ટ્રાય કરશો....... Sonal Karia -
ગાર્લીક બ્રેડ (Garlic bread recipe in Gujarati)
#GA4 #Week26#bread#cookpadindia#CookpadGujaratiગાર્લીક બ્રેડ Henal Kothadiya _ #HENALs_Kitchen -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13807971
ટિપ્પણીઓ (4)