પીઝા(Pizza recipe in Gujarati)

poonam sonii @cook_26587266
પીઝા(Pizza recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો લ્યો તેમા બેકીંગ સોડા અને પાઉડર ઉમેરો,તેલ અને દહીં ઉમેરો,જરુર મુજબ મીઠું અને ચપટી ઓરેગાનો ઉમેરી ઘાટું ખીરુ કરો
- 2
પહોળી વાટકીમાં ખીરુ પાથરી પીઝાસોસ પાથરો પછી ૨ચમચી મિક્સ વેજીટેબલ નાખવું, ઉપર ચપટી મીઠુ અને ઓરેગાનો નાખો,ટોમેટોસોસ પાથરી ચીઝ છાટી ૧ચમચી વેજીટેબલ છાંટો,ઓરેગાનો ને ચીલીફ્લે્ક્સ છાંટો
- 3
કુકર ને ૧૦મિનીટ અને ઓવન હોય તો ૫ મિનીટ ગરમ કરો,પછી વાટકી અંદર મૂકી કુકરમા ૧૦ મિનીટ અને ઓવન માઇક્રોવેવમા ૨ મિનીટ બેક્ડ કરો,સ્વાદિષ્ટ વાટકી પિઝા તૈયાર😊👍
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13815224






ટિપ્પણીઓ