કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @cook_26319412

આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે

આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મિનીટ
૨
  • ૧ટામેટું
  • ૧કાંદો
  • ૨ ચમચીઅડદ દાળ
  • ૭-૮ મીઠા લીમડા ના પાન
  • ૧ ચમચીલાલ મરચુ
  • ૨સૂકા લાલ મરચા
  • ૧ ચમચીરાઈ
  • જરૂર મુજબ તેલ
  • ૪-૫ ચમચી ગોળ નું પાણી
  • ૩-૪ ચમચી આંબલી નું પાણી
  • સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા તેલ મૂકી રાઈ નો વઘાર કરી લો હવે એમાં કઢી લીમડો,સૂકા લાલ મરચા એન્ડ અડદ દાળ ઉમેરો. અડદ દાળ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો

    લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એમાં ટામેટું એન્ડ કાંદો ઉમેરી એને થાકી ને ૫-૭ મિનિટ સુધી થવા દેવ ત્યાર બાદ એમાં ગોળ આંબલી નું પાણી,લાલ મરચું અને મીઠું નાખી ૩- ૫ મિનિટ સુધી થવા દેવ પછી ગેસ બંધ કરી ઠંડુ થવા દો

    લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઠંડા મિશ્રણ ને મિક્સર જારમાં નાખી પેસ્ટ જેવું બનાવી દેવ એટલે ચટણી તૈયાર થાય જશે

    લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ami Desai
Ami Desai @cook_26319412
પર October 10, 2020 07:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વણેલા ગાઠીયા(Vanela Ganthiya Recipe In Gujarati)
  2. કોઠા ની ખાટી મીઠી ચટણી(Kotha Chutney recipe in Gujarati)
  3. કેરેમલ પોપકોર્ન (Caramel Popcorn Recipe In Gujarati)
  4. ઉકાળો (Ukalo Recipe In Gujarati)
  5. નાનખટાઇ (Naan Khatai Recipe In Gujarati)
  1. દાડમ-ફુદીના ની ચટણી (Dadam-Pudina Ni Chutney Recipe in Gujarati)
  2. કોપરાપાક (kopra pak recipe in Gujarati)
  3. અપ્પમ (Appam Recipe In Gujarati)
  4. ચોકલેટી શ્રીખંડ (Chocolate Shrikhand Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13817292
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close