કોપરાપાક (kopra pak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં ખાંડ ડૂબે તેટલું પાણી લેવું પછી ગેસને મીડીયમ રાખી ખાંડની એક તારની ચાસણી કરવી અને હલાવતા રહેવું
- 2
ચાસણીમા સૂકા કોપરાનું છીણ ઉમેરી મિક્સ કરવું પછી તેમાં એક ચમચી ઘી નાંખી હલાવવું ઘી મિક્સ થઇ જાય એટલે તેમાં ઈલાયચી પાઉડર,ફૂડ કલર નાંખી મિક્સ કરવું અને મિશ્રણને હલાવતા રહેવું
- 3
ત્યારબાદ ગેસ પરથી ઉતારી ઘી લગાવેલી થાળીમાં મિશ્રણને પાથરી દેવું ઉપર એક ચમચી ઘી બદામ પિસ્તાની કતરણ નાખી ચમચીથી દબાવી લેવું.કાપા પાડી પાંચથી દસ મિનિટ રહેવા દેવું પછી ચોરસ ટુકડા કરી ડિશમાં કાઢી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોપરાપાક (Koprapak recipe in Gujarati)
#mr#LOથોડાક દિવસ પહેલા મેં ઘરે કાલાજામુન બનાવ્યા હતા. જેના માટે એક તારની ચાસણી તૈયાર કરી હતી. જામુન વપરાયા પછી 1/2ચાસણી વધી પડી. ગુલાબજામુન કે કાલાજામુન માં ચાસણી આમ પણ બચતી હોય છે.તો વધેલી તૈયાર ચાસણીમાં કોપરાનું છીણ અને માવો ઉમેર્યો અને થોડીકવાર કુક કર્યું અને ટ્રેડીશનલ રીતે ચાસણી અને માવા સાથે બનતો કોપરાપાક તૈયાર....આ રીતે ચાસણીમાંથી બનતો કોપરાપાક વધારે દિવસ સારો રહે છે અને બનાવવામાં ઓછો સમય લાગે છે.. Palak Sheth -
-
-
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
કોપરાપાક(Kopara Paak Recipe in Gujarati)
કોપરા પાક ખુબ જ આસાની થી, માવા કે ચાસણી વગર પણ બનાવી શકાય છે.#trend3 Minaxi Rohit -
-
-
-
કોપરા પાક(Kopra pak Recipe in Gujarati)
#trend3 આજે પુરુષોતમ માસ ની અગિયારસ 🙂 મેં પુરુષોતમ ભગવાન ને કોપરા પાક બનાવી ધરાવ્યો છે.👏 Bhavnaben Adhiya -
-
ચોકલેટ કોપરાપાક(Chocolate Kopra pak Recipe in Gujarati)
ઘરમાં હોય એવી સામગ્રીથી એકદમ ઓછા સમયમાં અને ખુબ જ સરસ મિઠાઈ તૈયાર થઈ જાય છે.અને કોપરા અને ચોકલેટ નો ટેસ્ટ એક સાથે ખૂબ જ સરસ આવે છે.#GA4#WEEK9#MITHAI Chandni Kevin Bhavsar -
-
-
કોપરાના લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#SGC# ગણેશ ચતુર્થી રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોપરા નું છીણ મલાઈ અને મિલ્ક પાવડરના ટેસ્ટફૂલ મસ્ત મધુરા લાડુ Ramaben Joshi -
-
-
-
કોપરા પાક (Kopra Paak Recipe In Gujarati)
#EBWeek 16#ff3જન્માષ્ટમી અને દિવાળી જેવા મોટા પર્વો મા ભગવાન શ્રીકૃષ્ણને ટોપરાપાક જેવી સ્વાદિષ્ટ મીઠાઈ નો ભોગ ધરાવવામાં આવે છે. આજે મેં અહી ટોપરાપાક ની માવા વગરની રેસિપી શેર કરી છે. Hetal Siddhpura -
-
ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#CookpadIndia#Cookpadgujaratiશ્રાવણ માસ દરમ્યાન ઘણા તહેવારો આવતા હોય છે અને ઘણા બધા પૂરો શ્રાવણ માસના ઉપવાસ પણ રાખતા હોય છે તો એ દરમ્યાન ફરાર તરીકે લઈ શકાય એવી આ સ્વીટ ટોપરા પાક દરેક ખાતા પણ હોય છે અને ઘરે બનાવતા પણ હોય છે તો મે પણ આજે આ ટોપરા પાકને થોડા અલગ ટ્વિસ્ટ સાથે બનાવેલ છે અને એ પણ ખાસ મારા કાનુડા ની બર્થ ડે માટે એટલે કે જન્માષ્ટમી આવી રહી છે તો એ નિમિત્તે કનૈયા માટે ખાસ ત્રિરંગી ટોપરાપાક કેક બનાવી છે. તો એ જ રેસીપી શેર કરુ છું. Vandana Darji -
મિલ્ક પાઉડર મોદક (Milk Powder Recipe In Gujarati)
#GC#Post -2આપ સૌ જાણો છો 10 દીવસ સુધી ઉજવવા માં આવતો તહેવાર આખા દેશ માં ખૂબ જ ધામધૂમ અને શ્રધ્ધા પૂર્વક ઉજવાય છે તેમાં પ્રસાદ રૂપે મોદક ધરાવાય છે પણ મોદક જ કેમ બીજો પ્રસાદ કેમ નહીં તેની પાછળ નું એક કારણ એક દંત છે તો ચાલો આજે એક નવા જ પ્રકાર ના અને ઝટપટ બની જાય તેવા મોદક શીખીએ 🐀🌰 Hemali Rindani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13817281
ટિપ્પણીઓ (2)