રીંગણા બટેટા નું શાક(Rigan Bateta Shaak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા અને બટાકા ને ધોઈ લો અને પછી સમારી લો
- 2
એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ જીરું હિંગ હળદર નાખી વઘાર કરો
- 3
શાક ચડી જાય એટલે તેમાં ઝીણા સમારેલા ટામેટાં નાખી ટમેટાં ચડી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર અને ખાંડ નાખી મિક્સ કરો
- 4
તેમાં સમારેલા રીંગણા અને બટાકા નાખી હલાવો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો અને થોડી વાર ચડવા દો
- 5
ત્યારબાદ તેમાં થોડુ પાણી નાખી ઉકાળવું એક રસ થઇ એટલે કોથમીર નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825717









ટિપ્પણીઓ