બેલ પેપર હલવો (Bell Pepper Halvo Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા સિમલા મરચા ને ચોપર મા ઝીણા ચોપ કરી પેન મા ઘી મુકી સાંતળો.
- 2
સંતળાય એટલે તેમાં દૂધ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી થવા દો
- 3
હવે તેમાં ખાંડ,મિલ્ક પાઉડર અને ડ્રાય ફ્રુટ ઉમેરી ચઢવા દેવું ધી છુટટુ પડે ગેસ બંધ કરી ડીશ મા કાઢી કલર વરીયાળી થી ગાનિઁશ કરી સવઁ કરો તો તૈયાર છે બેલ પેપર હલવો. જરા ચાખી નેતો બતાવો કે કેવો બન્યો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
બેલ પેપર ચણા ચટર પટર (Bell Pepper Chana Patar Recipe in Gujarati)
#GA4#Week4 બેલ પેપર નું ચટપટું વરસન Ankita Pandit -
-
-
-
-
-
ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમ (Tutti Frutti Matka Ice Cream Recipe In Gujarati)
#APR : ટુટી ફ્રૂટી મટકા આઈસ્ક્રીમઆઈસ્ક્રીમ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. આઈસ્ક્રીમ મારું ફેવરીટ. મને આઈસ્ક્રીમ દરરોજ ખાવું જોઈએ. ચોકલેટ ફલેવર ન ભાવે બીજી બધી જ ફલેવર ભાવે.દરરોજ મીલ્ક શેક સ્મૂધી લસ્સી કાંઈ પણ બનાવું ઉપર એક scoop ice cream હોય જ. Sonal Modha -
-
-
-
-
-
બેલ પેપર પનીર રાઈસ (Bell Pepper Paneer Rice Recipe in Gujarati)
#GA4#Week4#Bellpepperમેં અહીંયા કલરફુલ કેપ્સીકમ અને પનીર થી હેલ્ધી અને ન્યુટ્રીશનલ રાઈસ બનાવ્યા છે. બેલપેપર, પનીર અને સાથે રાઈસ એટલે એક સ્વાદિષ્ટ વાનગી તો બને જ. બેલ પેપર માંથી વિટામિન-એ અને વિટામિન-સી સારું મળે છે જેનાથી આંખ સારી રહે અને સ્કિન ગ્લો કરે છે. તેની સાથે પનીરમાંથી ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને કેલ્શિયમ મળે છે જેનાથી હાડકા મજબૂત બને છે. આ વાનગીની ફ્લેવર ઓનીયન, ગાર્લિક અને આદુ મરચાની પેસ્ટ થી બનાવેલ છે. સાથે બેબીકોર્ન પણ ઉમેરેલા છે. તો ચાલો આ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી બનાવીએ. Asmita Rupani -
-
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
દૂધી નો હલવો
#લીલીપીળીખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બધાને ખૂબ ભાવે એવો માવા વગર નો હલવો. Hiral Pandya Shukla -
-
-
પંપકીન / કોળાનો હલવો (Pumpkin halwa recipe in gujarati)
#GA4#Week11#pumpkin#cookpadgujarati#cookpadindia કોળું એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે.કોળા માં વિટામિન એ સારા પ્રમાણમાં હોય છે જે આંખ અને ચામડી નાં રોગ માં ઉપયોગી છે. તેમાં એન્ટિઓક્સીડન્ટ, આલ્ફા કેરોટિન અને બીટા કેરોટિન હોય છે. શરીર માં થી ઝેરી તત્વો બહાર કાઢવા માટે ફાયદાકારક છે. આપણી મેટાબોલિક સીસ્ટમ વધારે છે. તથા કેન્સર થવાની શકયતા ઘટાડે છે. કોષો નું રક્ષણ કરે છે. Shweta Shah -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
-
ત્રિરંગી કરાંચી હલવો (Trirangi Karachi Halwa Recipe In Gujarati)
#TR આઝાદી ના અમૃત મહોત્સવ "હર ઘર તિરંગા" ની સાથે તિરંગી વાનગીઓ પણ બનાવી ને આ આઝાદી પર્વ ને ચાર ચાંદ લગાવીએ.મે પણ આજે બોમ્બે નો પ્રખ્યાત કરાંચી હલવો ત્રણ કલર ના લેયર મા તૈયાર કરવા નો પ્રયત્ન કર્યો છે.પણ ટેસ્ટ મા બહુ જ સરસ બન્યો છે.તો તમે પણ ટ્રાય કરજો.મે અહીં થોડા ઓછા માપ થી બનાવ્યો છે તો પાંચ પીસ જ બન્યા છે પણ ટેસ્ટ મા સુપર બન્યા છે. Vaishali Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825959
ટિપ્પણીઓ