કોર્ન કેપ્સીકમ બિન્સ મસાલા (corn Capsicum Beans Masala) RECIPE IN Gujarati

Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
કોર્ન કેપ્સીકમ બિન્સ મસાલા (corn Capsicum Beans Masala) RECIPE IN Gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
બધાજ શાક ભાજી ને જીના સમારી ને કૂકર મા બાફી લો. મકાઈ ના દાણા ને પણ ૧ વ્હિસ્ટલ વગાડી ને બાફી લો.
- 2
ડુંગળી અને ટામેટા ના મોટા ટુકડા કરી લો. અને લસણ અને લીલા માર્ચ ની પેસ્ટ બનાવી લો. ૧ પેન મા થોડું તેલ ગરમ કરી લસણ મરચા ની પેસ્ટ નાખી સાંતળો.
- 3
પછી તેમાં સમારેલા ડુંગળી ટામેટા નાખી બધા મસાલા નાખી દો. બરાબર મિક્સ કરી ૬-૮ મિનિટ કૂક કરો. થોડું ઠંડું થવા દો અને પછી એની ગ્રેવી બનાવી લો.
- 4
ફરી પેન મા તેલ મૂકી બનાવેલી ગ્રેવી તેમાં નાખો અને થોડા મસાલા નાખી મિક્સ કરો. હવે તેને ઢાંકીને ૧૦ મિનિટ કૂક કરો. ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે એમાં બાફેલા વેજિટેબલ અને મકાઈ મા દાણા નાખી મિક્સ કરો. હવે પેન ને ઢાંકી ૫ મિનિટ કૂક કરો.
- 5
આ સબ્જી ને તમે રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
આજે saturday evenig તો અઠવાડિયાના બધા શાક પૂરા.. ફ્રીઝ ખોલીને જોયું તો કેપ્સિકમ અને ટામેટા એ હાઉકલી કરી ડોકિયું કર્યું. તેમની પર literally પ્રેમ ઉભરાય ગયું કે ખરાખરીનાં સમયે કામ આવ્યા. 😍🥰😘 ફ્રીઝરમાં સ્વીટ કોર્ન પણ હતા. તો saturday dinner માં ધમાકેદાર અને ચટાકેદાર કોર્ન-કેપ્સીકમ મસાલા સબ્જી બનાવવાની ઈચ્છા થઈ.. સાથે ફુડ ફેસ્ટીવલ વીક ૪ માટે મિસ્સી રોટી. થઈ ગયું મેનુ નક્કી અને બની ગઈ ટેસ્ટી સબ્જી..સાથે ગરમાગરમ રોટી 😋😍🥰 Dr. Pushpa Dixit -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા સ્વીટ કોર્ન (Masala Sweet Corn Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiInspired by @Hemaxi79વરસાદની ૠતુમાં મકાઈ ખાવી કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. જેથી ચોમાસામાં મકાઈ ખાવાની સલાહ આપવામાં આવે છે. મકાઈમાં ઘણા મહત્વના પોષકતત્વો અને ફેટી એસિડ હોય છે. જે આપણને આખું વર્ષ સ્વસ્થ રાખી શકે છે. રોટલી, પરોઠાથી લઈ કચુંબર, ચાટ સુધી અલગ અલગ ઘણી રીતે આપણે મકાઈને આહારમાં સમાવી શકીએ છીએ. ફાઇબરથી ભરપૂર મકાઈમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા પોષક તત્વો મળે છે. Riddhi Dholakia -
કોર્ન સૂપ(corn soup recipe in gujarati)
#ફટાફટમેં જલ્દીથી અને ફટાફટ બની જાય એવો સ્વીટ કોર્ન સુપ બનાવ્યો છે જે પીવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને બહુ જલ્દી બની જાય છે. Pinky Jain -
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn capcicam sabji recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ8#વિકમીલ1જનરલી આપને કોર્ન કેપ્સીકમ ને પંજાબી સ્ટાઇલ માં બનાવતા હોઈએ છીએ..પણ મે અહી બહુ ઓછી વસ્તુ વાપરી ને અલગ ટેસ્ટ અને સ્પાઇસી બનાવ્યું છે...મારા ઘર માં તો બહુ ભાવ્યું..... Sonal Karia -
પનીર કોર્ન વીથ કેપ્સીકમ(Paneer Corn With Capsicum Recipe In Gujarati)
#GA4#week-1પનીરનો ઉપયોગ કરી ને આ એક પંજાબી સબ્જી બનાવી છે જેમાં સ્વીટ કોર્ન અને કેપ્સીકમ નો પણ ઉપયોગ કરી રહી છું આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને પણ ખુબ જ ભાવે છે. તેને આપણે પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. Ankita Solanki -
કોર્ન પુલાવ (Corn Pulao Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરમાં બધાને અલગ અલગ ટાઈપ ના પુલાવ ખાવાનું ખુબજ ગમે છે. એમાં ની ૧ ડીશ છે કોર્ન પુલાવ. આ ડીશ બનાવવામાં ખુબજ સરળ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
કોર્ન સલાડ (Corn Salad Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું કોર્ન સલાડ જે બનાવવામાં ખૂબજ સરળ છે. આ સલાડ મકાઈને બાફીને બનાવવામાં આવે છે. કોર્ન(મકાઈ)સલાડ થાળીમાં પીરસાય તો જમવા નો સ્વાદ વધી જાય છે અનેજમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે કોર્ન સલાડ બનાવવાની રેસીપી શરૂ કરીએ.#GA4#week5 Nayana Pandya -
કોર્ન કેપ્સીકમ સબ્જી(corn, capsicum sabji Recipe in Gujarati)
#સ્પાઈસી#વિકમિલ-૧#પોસ્ટ-૨ Krishna Kholiya -
પોડી મસાલા કોર્ન (podi masala corn recepie in gujarati)
#સૂપરશેફ3 #મોનસુન સ્પેશ્યલ #વીક 3મકાઈમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે.પોડી મસાલા કોર્ન દક્ષિણ ભારતમાં ખૂબ જ ફેમસ છે. ત્યાંના લોકો ઈડલી અને ઢોસા માં પોડી મસાલાનો ઉપયોગ કરે છે. મે અહી મકાઈને બાફીને પોડી મસાલા નો ઉપયોગ કરીને બનાવી છે. ચોમાસાની ઋતુમા પોડી મસાલા કોર્ન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
દૂધી કોર્ન સૂપ (Dudhi Corn Soup Recipe In Gujarati)
સ્વીટ કોર્ન સૂપનું હેલ્ધી વર્જન.. ટ્વિસ્ટ છે દૂધી. Dr. Pushpa Dixit -
-
કોર્ન પાલક (Corn Palak Recipe In Gujarati)
મકાઈ ની અંદર કેરોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. જેના કારણે તેનો રંગ પીળો હોય છે. મકાઈ ની અંદર સારા પ્રમાણમાં ફાઈબર પણ હોય છે. મકાઈ ની અંદર ભરપૂર માત્રામાં ખનીજ અને પોષક તત્વો હોય છે. તેમાં વિટામિન એ, વિટામિન બી-૧, વિટામિન બી 12, વિટામિન b2 vitamin e હોય છે મકાઈ કેન્સર જેવી બીમારીઓથી પણ બચાવે છે. પાલકમાં વિટામીન બી, સી,ઈ હોય છે. તેમાં મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ,ભરપૂર માત્રામાં હોય છે. આવા શાકભાજી ખાવાથી આપણા શરીરનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાઈ રહે છે તો ચાલો દોસ્તો આજે આપણે જોઈએ કોર્ન પાલક ની રેસીપી. Varsha Monani -
બટર સ્વીટ કોર્ન પુલાવ(Butter sweet Corn Recipe in Gujarati)
પુલાવ તો જુદી જુદી રીતે બનાવવામાં આવે છે સ્વીટ કોર્ન બાળકોને અને આપણ ને બધા ને ખુબ પસંદ હોય છે હુ આજે બટર સ્રેવીટ કોર્ન પુલાવ ની રેસીપી સેર કરુ છુ. Rinku Bhut -
કોર્ન કેપ્સીકમ નું શાક (Corn Capsicum Shak Recipe In Gujarati)
આ શાક એકદમ ફટાફટ તૈયાર થતું અને ખાવામાં એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
-
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
કોર્ન કેપ્સીકમ રાઈસ (Corn Capsicum Rice Recipe In Gujarati)
#SN3 #Vasantmasala#aaynacookeryclub જે ખૂબજ ઝડપ થી સ્વાદિષ્ટ રાઈસ તૈયાર થાય છે જેમાં રાઈસ સાથે કોર્ન અને વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવાય છે.ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
સ્ટફ્ડ કેપ્સીકમ ઇન સ્પીનાચ ગ્રેવી (Stuffed Capsicum in gravy)
#RC4#week4#cookpadgujarati#cookpadindia આજે મેં સ્ટફ્ડ કેપ્સિકમ બનાવ્યા. જેમાં મેં ગ્રીન કેપ્સિકમમાં બટેટા અને પનીરનું સ્ટફિંગ ફીલ કર્યું. મેં ગ્રીન કેપ્સિકમ થી બનાવ્યું પણ રેડ અને યેલ્લો કેપ્સિકમથી પણ સ્ટફ્ડ કેપ્સિકમ બનાવી શકાય. પાલકની ગ્રીન ગ્રેવી બનાવી તેમાં આ સ્ટફ્ડ કેપ્સિકમને ઉમેરી એક કેપ્સીકમ અને પાલકની ગ્રેવી વાળી સબ્જી બનાવી. આ સબ્જી નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. એ ઉપરાંત આ સબ્જીમાં પાલકનો ભરપૂર ઉપયોગ થતો હોવાથી એ એક હેલ્ધી સબ્જી પણ છે. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
મસાલા કોર્ન ચાટ Masala Corn Chaat Recipe in Gujarati)
#સુપરશેફ3_પોસ્ટ_3#મોન્સૂન_સ્પેશ્યલ#week3#goldenapproan3#Indian Street Food આપને ચાટ તો બવ બધી ખાથી હસે જેમ કે પૂરી ચાટ, આલૂ ચાટ, સમોસા ચાટ, પાણી પૂરી ચાટ, ભેળ ચાટ અને કોર્ન ચાટ. તો આજ હુ એજ ચાટ તમારી માટે લાવી છુ. પરંતુ સુરત શહેર ની પ્રખ્યાત કોર્ન ચાટ. જે ખાવા મા એકદમ મસાલેદાર ને સ્પાઇસી હોય છે. જે મે મારી વિધિ થી ઇ જ સ્વાદ લાવવાનો પ્રયાસ કર્યો છે. Daxa Parmar -
બર્ન્ટ કોર્ન (Burnt Corn Recipe In Gujarati)
#CWTકોર્ન બધા ને ભાવે... ગમે તે રીતે બનાવો. આ એક મેક્સીકન રેસિપી છે જેમાં મેં થોડોઘણો ફેરફાર કરીને, ઇન્ડિયન સ્પાઈસીસ વાપરી ને ઇન્ડિયન ટચ આપ્યો છે. બર્ન્ટ કોર્ન (રોસ્ટેડ કોર્ન)#Cooksnapthemeoftheweek @Daxa_2367 Bina Samir Telivala -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MFF#cookpadindia#Cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
કોર્ન સલાડ (Corn salad recipe in Gujarati)
મકાઈ હાઈ કાર્બોહાઈડ્રેટ ધરાવતી શાકભાજીનો પ્રકાર છે. મકાઈના ઉપયોગથી ઘણી આરોગ્યપ્રદ વાનગીઓ બની શકે છે. મકાઈ નું સલાડ એનું એક ઉત્તમ ઉદાહરણ છે. મકાઈના સલાડને સ્ટાર્ટર, સાઈડ ડીશ અથવા તો મુખ્ય ભોજનના એક ભાગ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
સ્વીટ કોર્ન સુપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#WCR#cookpadindia#cookpadgujaratiસ્વીટ કોર્ન સુપ Ketki Dave -
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825972
ટિપ્પણીઓ