મેથી કેપ્સીકમ(Methi Capsicum Recipe in Gujarati)

Dhara Kiran Joshi @cook_16609692
મેથી કેપ્સીકમ(Methi Capsicum Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેપ્સીકમને બરાબર ધોઈ ને પાણી થી સાફ કરી લો ત્યાર પછી કેપ્સીકમ ને કાપી લો ત્યાર પછી મેથી ને પણ સારી રીતે ધોઈ ને ઝીણી સમારીલો.
- 2
હવે એક પેન માં તેલ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી હીંગ નો વઘાર કરી કેપ્સીકમ નાખો પછી તેમાં જરૂર મુજબ લાલ મરચું પાઉડર અને હરદળ મીઠું ગરમ મસાલો નાખી કેપ્સીકમ ને થોડી વાળ ચડવા દો
- 3
હવે સમારેલી મેથી માં ચણા નો લોટ નાખી તેમાં મરી પાઉડર ગરમ મસાલો હરદળ આદું મરચા ની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું નાખી ને થોડું જાડું બેટર તૈયાર કરો હવે આ બેટર ને થાતાં કેપ્સીકમ ના શાક માં નાખો અને બરાબર મિક્સ કરો થોડી વાર માટે ઢાંકણ બંધ કરી શાક ને ચડવા દો અને પછી તેમાં તલ નાખી ગેસ બંધ કરી દો.
- 4
તો તૈયાર છે ગરમા ગરમ મેથી કેપ્સીકમ ના શાક ને સર્વ કરો.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13834239














ટિપ્પણીઓ (7)