રગડા પાવ (Ragda Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને બટાકાને બાફવા અને બફાઈ જાય પછી આખા પાકુ ક્રોસ કરી નાખો
- 2
તમે ટુ ડુંગળી ઝીણી ઝીણી સુધારી ના ખવી મરચું અને કોથમરી ને ક્રશ કરી નાખવા. અને એકપાવૃ તેલ મૂકવું અને એમાં કોથમીર અને મરચાં ક્રશ કરેલું વઘાર કરો અને એમાં બટેટા અને વટાણા નાખી દેવા પછી થોડીક વાર ચઢવા દેવું
- 3
ચડી જાય એટલે ઉતારી લેવું અને ડીશ માં રગડો નાખી દેવો નાખી એની માથે ડુંગળી અને ટમેટૂ સેવ અને મસાલા વારા માંડવી ના બી એની માથે નાખવાના લીલી ચટણી અને લાલ ચટણી નાખીપછી કોથમરી છાંટી દેવી અને એને હવે પાઉં સાથે ખાવો રગડો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રગડા પેટીસ પાવ (Ragda Pattice Pav Recipe In Gujarati)
#RC1#Yellowrecipe#Week1 Payal Sachanandani (payal's kitchen) -
-
-
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
કોથમરી ની ચટણી લંચમાં કે નાસ્તામાં લઈ શકાય #GA4#Week4 Payal Sheth -
-
-
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend#રગડા પેટીસઆ તો બધા ને ભાવે એવી વાનગી છે. તેમાં પણ થોડો ચટપટો સ્વાદ માટે લાલા દાર સેવ મસાલાવાળા બી હોય તો મજા જ પડી જાય Megha Thaker -
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7#COOKPADGUJ#COOKPAD#COOKPADINDIAપાણીપુરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય.પાણીપુરીમાં પણ કેટલું વૈવિધ્ય !!દેશના મોટા ભાગના વિસ્તારોમાં તેનું મોસ્ટ પોપ્યુલર નામ છે પાણીપુરી.અલગ અલગ રાજ્ય માં અલગ અલગ નામ ને અલગ અલગ ટેસ્ટ !! મુંબઈ માં રગડા વાળી પાણીપુરી મળે છે.ગુજરાતમાં રગડા ઉપરાંત ઘણી બધી ફલેવર્સ માં પાણીપુરી પ્રખ્યાત છે. Neeru Thakkar -
-
-
-
-
-
-
-
રગડા પેટીસ(ragda patties recipe in gujarati)
#વેસ્ટ#વીક ૨રાગડા પેટીસ એ મુંબઇનો સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે, જેમાં બે ભાગોનો સમાવેશ થાય છે: રાગડા, જે સૂકા પીળો વટાણા છે, અને પેટીસ તળેલી છૂંદેલા બટાકા માંથી બનાવવામાં આવે છે...રાગડા પેટીસ એ ભારતના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં સ્ટ્રીટ ફૂડ તરીકે ઓળખાય છે. તે ઉત્તર ભારતમાં વધુ લોકપ્રિય છોલે ટિકી જેવું જ કોમ્બિનેશન છે... Twinkal Kalpesh Kabrawala -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13834241
ટિપ્પણીઓ (5)