કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ સાબુદાણા વડા (Aloo Sabudaana Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ સાબુદાણા વડા (Aloo Sabudaana Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ સાબુદાણા વડા (Aloo Sabudaana Vada Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#feast

#feast

વધુ વાંચો

આલુ સાબુદાણા વડા (Aloo Sabudaana Vada Recipe In Gujarati)

Nutan Shah
Nutan Shah @cook_24867255
Sangli. Maharashtra

#feast

#feast

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 2 વાટકીસાબુદાણા
  • 3બાફેલા બટેટા
  • 1 વાટકીસિંગદાણાનો ભૂકો
  • 7-8 લીલા મરચા
  • ૧/૨ કપ સમારેલી કોથમીર
  • 3 ચમચીલીંબુનો રસ
  • 2 ચમચીખાંડ
  • સ્વાદાનુસારમીઠું
  • જરૂર મુજબ તળવા માટે તેલ
  • 1 બાઉલ દહીં
  • 1 ચમચીજીરૂ
  • 1કાકડીનું છીણ
  • 1 ચમચીસંચળ
  • જરૂર મુજબટામેટા સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં સાબુદાણા લઈને ધોઇ લેવા અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી બે કલાક માટે પલાળી રાખો.બટેટા બાફી લો.

    આલુ સાબુદાણા વડા (Aloo Sabudaana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટેટાનો માવો બનાવી લો. મરચાના ટુકડા કરીને મિક્સરમાં વાટી લો. બીજી બધી સામગ્રી તૈયાર કરી લો.

  3. 3

    સાબુદાણા બરાબર મસળી લો.પછી તેમાં બટેટાનો માવો,મીઠું,મરચુ, સિંગદાણાનો ભૂકો ખાંડ અને લીંબુનો રસ ઉમેરી સરખી રીતે મિક્સ કરી ગોળો બનાવી લો.

    આલુ સાબુદાણા વડા (Aloo Sabudaana Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે વડાના મિશ્રણમાંથી બોલ બનાવી હથેળી ઉપર થેપીને તેલમાં ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લો. પછી પેપર ઉપર કાઢી લો.ટેસ્ટી ક્રંચી વડા તૈયાર.

  5. 5

    એક બાઉલમાં દહીં લઇ ને ફેટી લો. પછી તેમાં કાકડીના પીસ, 1/2ચમચી મરચાની પેસ્ટ, સંચળ,અને કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.પછી એક વઘારીયા માં તેલ ગરમ મૂકો. તેમાં જીરું નાખો. વઘાર થાય એટલે દહીં પર નાખો અને મિક્સ કરી લો.

  6. 6

    તૈયાર વડા ને સોરી પ્લેટમાં સર્વિંગ પ્લેટમાં ગોઠવો અને કોથમીરથી ગાર્નિશ કરો. પછી બનાવેલ દહીં અને ટામેટા સોસ સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nutan Shah
Nutan Shah @cook_24867255
પર October 14, 2020 07:57
Sangli. Maharashtra
l love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
October 14, 2020 09:42
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા સાબૂદાણા વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર ટીક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
  2. રગડા પેટીસ (Ragda Patties Recipe in Gujarati)
  3. વાટીદાળ નાં ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  4. વેરમીસલ્લી ઉપમા (Vermicelli Upma Recipe In Gujarati)
  5. મોહનથાળ (Mohanthal Recipe in gujarati)
  1. ઉકાળો (Ukado recipe in Gujarat)
  2. કોર્ન સબ્જી (Corn Sabji Recipe In Gujarati)
  3. દુધી ના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
  4. મગના પાપડ (Moong Dal Papad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13843222
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close