ક્રાઉન ક્રસ્ટ પીઝા (Crown crust pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઊલ મા લોટ લો તેમા મીઠુ એડ કરો એક કપ મા નવશેકા દૂધ મા ખાંડ,યીસ્ટ એડ કરી 10 મીનીટ રાખો ને તેનાથી લોટ બાંધો
- 2
લોટ બાંધી 10 મીનટ મસડી 1 કલાક ઢાકી ને રૂવાદો
- 3
કલાક પછી ડબલ થયગયો હસે
- 4
કલાક લોટ ને ઢાકો તય સૂધી બોલ્સ બનાવોજોઈતા વેજીસ,કોનફલોરસલરી,બરેડકરમસ લો
- 5
બોલ્સ બનાવા બધા વેજી બોઈલ પટેટો,મીઠુ,મરચુ નાખી મીકસ કરી બોલ્સ બનાવો તેમા વચે ચીઝ ના પીસ કરીને મુકો સલરી મા ડીપ કરી ક્રંબ્સ મા રગદોડી મીડીયમ ફલેમે તડવા
- 6
પીઝા લોટલો તેને મોટો વનો તેની બોડૅરે બોલ્સ ગોઠવો
- 7
પછી વચે પીઝા સોસ લગાવો
- 8
ચીઝ પાથરી તમને ગમતા વેજીસ, ચીઝ સપરેડ પણ લગાવો બોરડર ને સાઈડ પરથી બોલ્સ ને સેજ કવર કરોમીકસહબસ,ચિલીફલેકસ ભભરાવો
- 9
પરીહીટેડ માઈકરોકનવેઝશન મા 200 ડિગરી એ 25 મીનીટ બેક કરો ને ગરમ સર્વ કરોમજા પડી જશે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13856628


























ટિપ્પણીઓ (18)