ખજૂર પાક ::: (Khajur Paak recipe in Gujarati )

વિદ્યા હલવાવાલા
વિદ્યા હલવાવાલા @Vidhya1110
સુરત
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ - ૩૦ મિનિટ
  1. 2 કિલોખજૂર
  2. 200 ગ્રામકાજુ
  3. 200 ગ્રામબદામ
  4. 200 ગ્રામઅખરોટ
  5. 200 ગ્રામઅંજીર
  6. 100 ગ્રામમગજતરી
  7. 7-8 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૨૫ - ૩૦ મિનિટ
  1. 1

    બધા સૂકા મેવાના નાના ટુકડામાં કાપી લેવા, ખજૂરમાં બી કાઢી લેવા. હવે એક વાડકામાં ઘી ગરમ થાય એટલે સૂકા મેવાના એક પછી એક સાંતળી બાજુ પર રાખવા,

  2. 2

    પછી એજ વાડકામાં ખજૂરને સાતળવું, ખજૂર બરાબર સતળાય જાય એટલે તેમા બાજુ મા રાખેલા સૂકામેવા મિકસ કરી લેવા.

  3. 3

    ખજૂર અને સૂકામેવા બરાબર મિકસ થઈ જાય એટલે એક થાળીમાં કાઢી પાથરી લેવુ, ઉપર મગજતરી ભભરાવી દેવી, ખજૂર મા કાપા પાડી દેવા, ઠંડુ પડે એટલે ટુકડા કરી ડબ્બા મા ભરી દેવુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
વિદ્યા હલવાવાલા
પર
સુરત

Similar Recipes