કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery

#GA4
#Week5

#GA4
#Week5

વધુ વાંચો

બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery

#GA4
#Week5

#GA4
#Week5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20-25 મિનિટ
2 સર્વિંગ્સ
  • 2બીટ
  • 1ડુંગળી
  • 1લીલુ મરચું
  • 1 કપજુવારનો લોટ
  • 1 કપબેસન
  • 1આદુ-લસણની પેસ્ટ
  • ચપટીઅજમો
  • જરૂર મુજબ લીલા ધાણા
  • 1/2 ચમચીલાલ મરચું
  • જરૂર મુજબતેલ
  • જરૂર મુજબપાણી
  • સ્વાદાનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટરૂટ ને ધોઈને અને છોલી લો ત્યારબાદ તેના ટુકડા કરી પ્રેશરકુકરમાં લઈ અડધો ગ્લાસ પાણી ઉમેરી ૪ સીટી થી બાફો

    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીટ બફાયા પછી ઠંડુ થવા દો ત્યારબાદ તેને મિક્સર જાર માં જરૂર મુજબ પાણી ઉમેરી પયૂરી બનાવો.

    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પ્યૂરી એક વાસણમાં લઈ તેમાં ચણાનો લોટ અને જુવારનો લોટ ઉમેરો

    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં લીલા મરચાં,ડુંગળી, અજમો મીઠું, લાલ મરચું ઉમેરો.

    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ લીલા ધાણા અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો.

    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બેટર મા જરૂર મુજબ પાણી ઉમેરી નોનસ્ટિક તવા પર ચીલા બનાવો.

    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બીટ રૂટ ચીલા તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો.

    બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
પર October 18, 2020 16:17

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ ચીલા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. ખીચું (Khichu Recipe in Gujarati)
  2. ખીચું (Khichu Recipe In Gujarati)
  3. પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
  4. સલાડ (Fitness salad Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873535
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close