બીટરૂટ ચીલ્લા (Beetroot Chilla Recipe In Gujarati)

Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2બીટ
  2. 1ડુંગળી
  3. 1લીલુ મરચું
  4. 1 કપજુવારનો લોટ
  5. 1 કપબેસન
  6. 1આદુ-લસણની પેસ્ટ
  7. ચપટીઅજમો
  8. જરૂર મુજબ લીલા ધાણા
  9. 1/2 ચમચીલાલ મરચું
  10. જરૂર મુજબતેલ
  11. જરૂર મુજબપાણી
  12. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બીટરૂટ ને ધોઈને અને છોલી લો ત્યારબાદ તેના ટુકડા કરી પ્રેશરકુકરમાં લઈ અડધો ગ્લાસ પાણી ઉમેરી ૪ સીટી થી બાફો

  2. 2

    બીટ બફાયા પછી ઠંડુ થવા દો ત્યારબાદ તેને મિક્સર જાર માં જરૂર મુજબ પાણી ઉમેરી પયૂરી બનાવો.

  3. 3

    પ્યૂરી એક વાસણમાં લઈ તેમાં ચણાનો લોટ અને જુવારનો લોટ ઉમેરો

  4. 4

    તેમાં લીલા મરચાં,ડુંગળી, અજમો મીઠું, લાલ મરચું ઉમેરો.

  5. 5

    ત્યારબાદ લીલા ધાણા અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો.

  6. 6

    હવે બેટર મા જરૂર મુજબ પાણી ઉમેરી નોનસ્ટિક તવા પર ચીલા બનાવો.

  7. 7

    બીટ રૂટ ચીલા તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Maisha Ashok Chainani
Maisha Ashok Chainani @maishacookery
પર

ટિપ્પણીઓ

Similar Recipes