બીટરૂટ ની ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)

Hetta_11 Soni @cook_24790559
બીટરૂટ ની ઉપમા (Beetroot Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા રવા ને શેકી લેવો અને બીટ ને મિક્સર મા પીસી લેવુ જરુર પડે તો પાણી નાખવુ
- 2
- 3
હવે એક પેન મા તેલ અને બટર ગરમ કરી ચણાની દાલ,રાઈ જીરું,સુકા મર્ચા નો વઘાર કરી શીંગ દાણા નાખવા એ શકાય એટલે આદુ નિ પેસ્ટ નાખવી
- 4
પછી ગાજર, લીલા મરચાં બાફેલા લીલા વટાણા,કાજુ કિશમિશ,બધુ હવે શેકલો રવો નાખી તેમા પાણી નાખવુ
- 5
હવે સ્વાદ અનુસાર મીઠું નાખી બરાબર હલાવવુ પાણી બળવા આવે એટલે બીટ નો રસ નાખી મિક્સ કરવુ
- 6
હવે કોથમીર નાખવી ખૂબજ સ્વાદિષ્ટ અને હેલ્ધી અને ફટાફટ બની જાય તેવી ઉપમા સર્વ કરવા માટે રેડિ
- 7
- 8
આમ બીટ ઉમેર વાથી ઍ વધારે હેલ્ધી બની જાય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13873621























ટિપ્પણીઓ