ફરાળી સુખડી (Farali Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી મૂકી ને રાજગરાના લોટ ને સેકી લો,ત્યાર બાદ એમાં રજગરના ની ઘાણી ઉમેરી સેકી લો. બેવ વસ્તુ સેકાય જાય એટલે એણે સાઇડ પર ઠંડુ પડવા મૂકી દો
- 2
હવે કડાઈ ના ઘી મૂકી ગોળ ને પીગળાવી દો પછી એમાં શેકેલો લોટ અને ઘાણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી એક થાળી માં ઘી ચોપડી પથારી દો ઠંડુ પડે એટલે કાપી ડબ્બા માં ફરી દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13883643




ટિપ્પણીઓ