કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

#GA4
#week6
#chickpeas
#chat

#GA4
#week6
#chickpeas
#chat

વધુ વાંચો

છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati)

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma

#GA4
#week6
#chickpeas
#chat

#GA4
#week6
#chickpeas
#chat

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  • 200 ગ્રામકાબુલી ચણા
  • 500 ગ્રામબટેટા
  • 2ડુંગળી
  • 1ટામેટું
  • 1 ટીસ્પૂનઆદુ મરચાં ની પેસ્ટ
  • 1 ટીસ્પૂનહળદર
  • 1 ટીસ્પૂનગરમ મસાલો
  • 1 ટીસ્પૂનમરચું
  • 1 ટીસ્પૂનજીરુ
  • 2 ટેબલસ્પૂનતેલ
  • મીઠુ સ્વાદ પ્રમાણે
  • ઝીણી સેવ
  • ખજૂર આમલીની ચટણી
  • લસણની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ કાબુલી ચણા 8 કલાક પલાળવા પછી મીઠું નાખી ને બાફી લેવા

    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેન માં થોડું તેલ મૂકી તેમાં જીરું તજ લવિંગ નાખી ને સાંતળો. તેમાં સમારેલી ડુંગળી ટામેટા આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર સાંતળો.

    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બરાબર સંતળાઈ જાય એટલે તેમાં હળદર મરચું મીઠું ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો. પછી તેમાં બાફેલા કાબુલી ચણા નાખી 5-7 મિનિટ ઉકળવા દો

    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પેટીસ માટે બટેટા બાફી લેવા. પછી તેનો માવો તૈયાર કરવો તેમાં મીઠું જીરું આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરવું.

    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    નાની નાની પેટીસ વાળી ને લોઢી ઉપર તેલ મૂકી ને સેકી લેવી

    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે આપણા છોલે ટિક્કી તૈયાર છે તેને સર્વ કરવા માટે એક પ્લેટ માં પેટીસ મૂકી તેના ઉપર ગરમાગરમ છોલે રેડી તેમાં ખજૂર આમલીની ચટણી લસણ ની ચટણી ઝીણી સમારેલી ડુંગળી સેવ ભભરાવી સર્વ કરો

    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ushma Vaishnav
Ushma Vaishnav @homechef_ushma
પર October 20, 2020 18:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ટિક્કી ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
  2. કણકી કોથમીર ખીચું (Kanki Kothmir Khichu recipe in Gujarati)
  3. ફરાળી દહીંવડા ચાર્ટ (Farali Dahi chaat Recipe In Gujarati)
  4. દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
  5. ઈન્સ્ટન્ટ રવા મેંદુવડા(Instant menduvada Recipe in Gujarati)
  1. ઇદડા (Idada Recipe in Gujarati)
  2. ઈદડા(idada recipe in Gujarati)
  3. ગ્રીન ખીચું(Green Khichu Recipe in Gujarati)
  4. ખીચુ(Khichu Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13887529
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close