કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4 #week18
પંજાબી સમોસા એકદમ બહાર જેવા ક્રિષપી અને ટેસ્ટી...

#GA4 #week18
પંજાબી સમોસા એકદમ બહાર જેવા ક્રિષપી અને ટેસ્ટી...

વધુ વાંચો

પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231

#GA4 #week18
પંજાબી સમોસા એકદમ બહાર જેવા ક્રિષપી અને ટેસ્ટી...

#GA4 #week18
પંજાબી સમોસા એકદમ બહાર જેવા ક્રિષપી અને ટેસ્ટી...

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1કલાક
5 સર્વિંગ્સ
  • 5-6બટાટા, 1કપ વટાણા
  • 250 ગ્રામમેંદો
  • 2 ચમચીઆદુંમરચાં ની પેસ્ટ, કોથમીર, લીંબુ
  • 1/2 ચમચીઅજમા 1/2ચમચી સફેદ તલ
  • 1 ચમચીઆમચૂર પાવડર, 1ચમચી ગરમ મસાલા
  • મીઠુ અને તેલ
  • પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ મેંદો ચાળી ને લેવાનો તેમાં મીઠુ, તેલ, અજમા અને લીંબુ નીચવી ને લોટ બાંધી લેવાનો.લીંબુ નીચવાથી સમોસા નું પડ બાર જેવું ક્રિશપિ થશે. ત્યારબાદ લોટ ને 1/2કલાક રાખી દેવાનો.

  2. 2

    બટાકા અને વટાણા બાફી લેવાના. વટાણા માં મીઠુ, દળેલી ખાંડ અને ખાવાનો સોડા નાખવાથી વટાણા નો કલર ગ્રીન રહશે.

  3. 3

    હવે એક પેન લઇ તેમાં 2 થી 4 ચમચી તેલ મુકવાનું. તેલ ગરમ થાઈ પછી તેમાં જીરું અને તલ નાખવા, ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ એડ કરવાની, થોડું મિક્સ થઇ પછી કોથમીર, ગરમ મસાલા, ટેસ્ટ પ્રમાણે મીઠુ, આમચૂર પાઉડર એડ કરવાનું. બધું મિક્સ કરી લેવાનું.

  4. 4

    હવે લોટ ના લુવા કરી તેને રાઉન્ડ વણી તેને વચ્ચે થી કટ કરી લેવા પછી તેને ટ્રાઇંગલ વાલી તેમાં બટાકા અને વટાણા નું પૂરણ ભરી તેમાં ફરતે પાણી થી જોઈન્ટ કરી દેવાનું. પછી ગેસ પર તેલ ગરમ કરવા મુકવાનું. તેલ ગરમ થાઈ પછી સમોસા નાખી ધીમા ગેસ તળવા.

    પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થૅન્ક્સ 🙏

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhvani Sangani
Dhvani Sangani @cook_26458231
પર January 18, 2021 19:16

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માટલા ઊંધિયું (Matla Undhiyu Recipe In Gujarati)
  2. મેથી ભાત થેપલા (Methi Rice Thepla Recipe In Gujarati)
  3. ટોપરાની ચીકકી (Coconut Chikki Recipe In Gujarati)
  4. પ્રેશર કૂક વેજ. પુલાવ (Pressure Cook Veg. Pulav Recipe In Gujarati)
  5. તુવેર દાણા નો પુલાવ (Tuver Dana Pulao Recipe in Gujarati )
  1. મેથી ના વઘારેલા મુઠીયા  (Methi Vagharela Muthiya Recipe In Gujarati)
  2. મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
  3. મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
  4. ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13894270
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close