પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેંદો ચાળી ને લેવાનો તેમાં મીઠુ, તેલ, અજમા અને લીંબુ નીચવી ને લોટ બાંધી લેવાનો.લીંબુ નીચવાથી સમોસા નું પડ બાર જેવું ક્રિશપિ થશે. ત્યારબાદ લોટ ને 1/2કલાક રાખી દેવાનો.
- 2
બટાકા અને વટાણા બાફી લેવાના. વટાણા માં મીઠુ, દળેલી ખાંડ અને ખાવાનો સોડા નાખવાથી વટાણા નો કલર ગ્રીન રહશે.
- 3
હવે એક પેન લઇ તેમાં 2 થી 4 ચમચી તેલ મુકવાનું. તેલ ગરમ થાઈ પછી તેમાં જીરું અને તલ નાખવા, ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ એડ કરવાની, થોડું મિક્સ થઇ પછી કોથમીર, ગરમ મસાલા, ટેસ્ટ પ્રમાણે મીઠુ, આમચૂર પાઉડર એડ કરવાનું. બધું મિક્સ કરી લેવાનું.
- 4
હવે લોટ ના લુવા કરી તેને રાઉન્ડ વણી તેને વચ્ચે થી કટ કરી લેવા પછી તેને ટ્રાઇંગલ વાલી તેમાં બટાકા અને વટાણા નું પૂરણ ભરી તેમાં ફરતે પાણી થી જોઈન્ટ કરી દેવાનું. પછી ગેસ પર તેલ ગરમ કરવા મુકવાનું. તેલ ગરમ થાઈ પછી સમોસા નાખી ધીમા ગેસ તળવા.
- 5
થૅન્ક્સ 🙏
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil -
પંજાબી સમોસા (Punjabi samosa recipe in Gujarati)
#MW3#સમોસાપંજાબી સમોસા અમારાં ઘરમાં દરેકને પ્રિય છે. Urmi Desai -
પંજાબી સમોસા (Punjabi Samosa recipe in gujarati)
સ્નેક્સ ની વાત આવે એટલે સૌથી પહેલાં સમોસા યાદ આવે. પંજાબી સમોસા એટલે બહાર થી એકદમ ક્રિસ્પી અને અંદર થી એકદમ ચટપટા. મોઢાં માં મુકતા જ ફ્લેવર્સ burst થાય. આ એવા જ સમોસા ની રેસિપિ છે જે બહાર મળે એવા જ લાગે છે.#North #નોર્થ Nidhi Desai -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21 એકદમ બહાર જેવા જ સમોસા મેં ઘરે બનાવેલા મારા પરિવારને ખૂબ જ પસંદ પડેલા ટેસ્ટી અને ક્રિસ્પી બનેલા Komal Batavia -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#નોર્થપંજાબી સમોસા બધા ને ફેવરીટ અને એકદમ કોમન સ્ટ્રીટ ફૂડ/ બ્રેકફાસ્ટ/ નાસતો છે. પંજાબી સમોસા એમાં વપરાતા અલગ મસાલા થી બધા થી અલગ પડે છે. સમોસા નો પરિચય ૧૩-૧૪ મી સદી માં ભારત માં થયો હતો. સમોસા બહાર થી એકદમ ક્રિસ્પી ખસતું અને અંદર થી એકદમ નરમ અને મસાલેદાર હોય તો જ ખાવા માં મજા આવે છે! તો ચાલો શીખીએ પંજાબ ના ફેમસ સમોસા. Kunti Naik -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#week21#cookpadindia#cookpadgujratiએકદમ બજાર જેવા ક્રિસ્પી અને ટેસ્ટી સમોસા ઘરે જ બનશે. Hema Kamdar -
પંજાબી સમોસા (punjabi samosa recipe in Gujarati)
સમોસા મધ્ય અને પૂર્વીય એશિયા ની પ્રખ્યાત વાનગી હતી.. જે ભારત મા 13 મિ સદી મા આવ્યા. અને આપણે સમોસા ને અપનાવી લીધા.સમોસા ઘણા પ્રકાર ના બને છે.. આજે મે ટ્રેડિશનલ પંજાબી સ્ટાઇલ ના સમોસા બનાવ્યા છે...ચોમાસામાં ચટપટું ગરમાગરમ કંઈક આરોગવા મળી જાય તો મજા આવી જાય...#સુપરશેફ3 Dhara Panchamia -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in Gujarati)
#MW3#fried#સમોસા#પંજાબી સમોસાઆપણે ગુજરાતીઓ સમોસા બનાવીએ તો તેમાં મસાલો કરતા હોઈએ છીએ તેના કરતા થોડો અલગ મસાલો કરી સમોસા બનાવવામાં આવે છે તેવા પંજાબી સમોસા મેં આજે બનાવ્યા છેજેની સ્પેશિયાલિટી તેમાં ઉમેરવામાં આવતો homemade મસાલો છેઆ સમોસાનું પડ પણ તેની એક ખાસિયત હોય છે તે એકદમ ક્રિસ્પી છતાં સોફ્ટ હોય છે તેમાં તેને લોટની ખાસિયત હોય છેપંજાબી સમોસા ની સાઈઝ પણ ગુજરાતી સમોસા કરતાં થોડી મોટી હોય છે અને તેને ફોલ્ડ કરવાની method પણ અલગ હોય છેઆ સમોસા સાથે કેચ અપ ખૂબ જ ટેસ્ટી લાગે છેઆ સમોસા બનાવવાની રેસીપી હું તમારી સાથે શેર કરુ છું જરૂર થી ટ્રાય કરશો Rachana Shah -
-
સમોસા (Samosa recipe in Gujarati)
#મોમમારા બાળકો ના ફેવરિટ છે સમોસા અને તે પણ નાની સાઈઝ ના સમોસા અને જુદાં જુદાં ફ્લેવર્સ વાળા મટર સમોસા, પંજાબી સમોસા, આલુ મટર સમોસા બનાવ્યા છે આજે મેં તેમના માટે અને મને તે બનાવવા ખુબ ગમે છે Darshna Rajpara -
પંજાબી સમોસા(Punjabi samosa recipe in gujarati)
સમોસા મોસ્ટ પોપ્યુલર street food કહી શકાય જે આપણે ગમે ત્યારે ખાઈ શકીએ છીએ સમોસા ના સ્ટફિંગ મા પણ આપણે ઘણો variation કરી શકીએ છીએ જેમકે કેમકે મિક્સ કઠોળ ના સમોસા આલુ મટર ના સમોસા એમ અલગ અલગ સ્ટફિંગ કરી શકાય છે#માઇઇબુક#નોર્થ Nidhi Jay Vinda -
-
સમોસા (samosa in Gujarati)
#વિકમિલ૧ #સ્પાઈસીરેસીપી #માઇઇબુક ગમે ત્યારે અને બધા ને ભાવે એવા સમોસા Shruti Hinsu Chaniyara -
સમોસા(Samosa recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ29સમોસા એ ખૂબ સરસ ફરસાણ છે જેને તમે સવારે ચા સાથે નાસ્તા માં, અથવા બપોરે કે સાંજે નાસ્તા માં પણ લઈ શકો. સમોસા ના પુરણ માં અલગ અલગ વેરીએશન કરી ને અલગ અલગ સમોસા બનાવી શકો. અહીંયા બટાકા નું પુરણ ભરીને સમોસા બનાવેલ છે. Shraddha Patel -
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
#DTR#TRO પંજાબી સમોસા નું નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવી જાય . મારા મમ્મી પંજાબી સમોસા બહુજ મસ્ત બનાવતા. આની રીત હું એમની પાસે થી જ શીખી છું. આ રેસિપી હું એમને dedicate કરું છું.દીપવલી નો શુભ અવસર હોય, તો જમવા માં કઇક ફરસાણ હોય તો મઝા પડી જાય.મેં અહીયાં સમોસા સાઈડ ડીશ તરીકે મુક્યા છે જે તમને ચોક્કસ પસંદ પડશે.Cooksnap@FalguniShah_40 Bina Samir Telivala -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#week21.. સમોસા લગભગ બધા ને જ ભાવતી વાનગી છે... એમાં પણ શિયાળા ની કડકડતી ઠંડી મ તો સમોસા મળી જાય તો બીજું સુ જોયે.... તો ચાલો ફ્રેશ વટાણા માંથી બનાવેલા સમોસા માણવા... Taru Makhecha -
-
પંજાબી મીની સમોસા
#RB2પંજાબી સમોસા મોટા- નાના ,બધા ના ફેવરેટ હોય છે. અમારા ઘર માં પણ બધા ને પંજાબી સમોસા બહૂ જ ભાવે છે. આ સ્નેક એની ટાઈમ ખાઈ શકાય છે. Bina Samir Telivala -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4#Week21#samosaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે સમોસા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
પંજાબી સમોસા
#RB7સમોસા અલગ અલગ જાતના બનાવી શકાય છે અને લગભગ આખા ભારતમાં સમોસા બધા બધાને પસંદ છે ને આજે પંજાબી સમોસા ઘરે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
મટર સમોસા (Matar Samosa Recipe In Gujarati)
આપણે ત્યાં જુદા જુદા સમોસા બને છે. વડતાલ ના સમોસા, પંજાબી સમોસા, ચાઇનીઝ સમોસા ,મીની સમોસા, આલુ સમોસા અને મટર સમોસા. મોટાભાગે બધા સમોસા નું પડ મેંદા નું હોય છે. પણ અમારી ઘરે ઘઉંના લોટની પણ બને છે. #FFC5 Week 5 Pinky bhuptani -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
-
-
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
#KS6 પંજાબી સમોસા ની સાથે લીલા ધાણા ફુદીના ની ચટણી અને ખજૂર આંબલી ની ચટણી અને ઝીણી સેવ પછી પૂછવું જ શુ.........અહાહા ટેસ્ટ તો મઝા જ આવે. Alpa Pandya -
પંજાબી સમોસા 😋🍽 (Punjabi samosa recipe in Gujarati)
પંજાબી વાનગીઓ ખરેખર દરેકની પ્રિય છે. તે ખાવામાં પણ સ્વાદિષ્ટ અને હેલ્થી હોય છે..નાની મોટી બર્થડે અથવા કિટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ઝડપથી બની જાય તેવી આ વાનગી છે..એટલે આજે મેં પણ અહીં પંજાબનાં ફેમસ સમોસા રેડી કરેલ છે.ખરેખર સ્વાદિષ્ટ પણ બન્યાં છે..😋😋#MW3#FRIED#પંજાબી સમોસા 😋😋🍽🍽 Vaishali Thaker -
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21સમોસા નાસ્તામાં અથવા ડિનર માં ખવાતી વાનગી છે.સમોસા પંજાબી,ચાઈનીઝ,પીઝા સમોસા, આમ ઘણી પ્રકાર ના બને છે.આજે મે આલુ - મટર ના સમોસા બનાવ્યા છે. Jigna Shukla -
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#cookpadindia સમોસા, સૌથી પ્રખ્યાત અને લોકો ની પહેલી પસંદ એવો નાસ્તો જેને કોઈ જ પ્રસ્તાવના ની જરૂર નથી. સમોસા એ પોતાની ચાહના ભારત બહાર પણ ફેલાવી છે. મોટા ભાગે બટેટા ના પુરણ થી બનતા સમોસા તળેલા જ હોય છે પરંતુ જે લોકો સ્વાસ્થ્ય માટે જાગૃત હોય તે લોકો બેક કરેલા અથવા એર ફ્રાઇડ પર પસંદ ઉતારે છે.મોગલ દ્વારા ભારત માં આવેલા સમોસા પેહલા ઉત્તર ભારત માં અને હવે સમગ્ર ભારત માં પ્રખ્યાત થયા છે.હવે બટેટા સિવાય વિવિધ પુરણ સાથે સમોસા બને છે. સમોસા એટલા પ્રખ્યાત અને પસંદ છે કે 5 મી સપ્ટેમ્બર "વિશ્વ સમોસા દિવસ" તરીકે મનાવાય છે. Deepa Rupani -
-
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
ચા સાથે નું પરફેક્ટ કોમ્બીશન.દસ વાગ્યા ની ચા સાથે કે ચાર વાગ્યા ની ચા સાથે ગરમા ગરમ સમોસા મળી જાય તો ડિનર પણ સ્કિપ થાય તો વાંધો નઇ..આ સમોસા માઈલ્ડ ટેસ્ટ માં થાય છે એટલે બાળકો પણ ખાઈ શકે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ