બોમ્બે ચોકલેટ હલવો (Bombay Chocolate Halwa Recipe In Gujarati)
#GA4#Week6
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયામા ડોઢ વાટકી પાણી નાખો તેને ઊકડવા મુકો પછી એક બાઉલમાં ડોઢ વાટકી પાણી નાખો પછી તેમા તપકીર નો લોટ નાખો પછી તેને હલાવો
- 2
લોયાનુ પાણી ઉકડે એટલે તેમા એક હાથે તપકીર હલાવેલી નાખો બીજા હાથે તેને હલાવો પછી કાચ જેવુ ખીરું થાય ત્યા સુધી હલાવો પછી તેમા ખાંડ નાખો ખાંડ નુ પાણી બણી જાય ત્યા સુધી હલાવો પછી તેમા ચોકલેટ કલર નાખો અને ઇલાયચી પાઉડર નાખો
- 3
કલર નાખી પછી 10 મીનીટ સુઘી હલાવો પછી તેને ચોકલેટ મોડલ મા અથવા ડીસ મા ઘી લગાવી તેમા ઢારી દયો પછી બદામ થી ગાજરનીશ કરો પછી તેને એક પેલેટ મા સવ કરો તો તૈયાર છે આપણો બોમ્બે ચોકલેટ હલવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13906899













ટિપ્પણીઓ