કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4 #week6 #chickpeas #paneer

#GA4 #week6 #chickpeas #paneer

વધુ વાંચો

છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#GA4 #week6 #chickpeas #paneer

#GA4 #week6 #chickpeas #paneer

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
2થી 3 લોકો
  • છોલે બનાવા માટે
  • 1 કપકાબુલી ચણા
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીચા ની પતી ની પોટલી
  • 1 ચમચીતેલ
  • 1-1/2 ગ્લાસપાણી ચણા બાફવા
  • ગ્રેવિ બનાવા માટે
  • 2ટામેટા
  • 1ડુંગળી
  • 1/2 ચમચીઆદૂ ની પેસ્ટ
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 7-8લસણ ની કળી
  • 2ઉભા પતલા સમારેલા મરચાં
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીહિંગ
  • 1 ચમચીલાલ મરચું
  • 1-1/2 ચમચીછોલે મસાલો
  • 2 ચમચીધાણાજીરું
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીઆમચૂર પાઉડર
  • 1 ચમચીજીરૂ
  • 3-4 ચમચીતેલ ગ્રેવિ બનાવા માટે
  • પનીર ભટુરા બનાવા માટે
  • 1-1/2 કપમેંદો
  • 3/4 કપસુજી
  • મીઠું સ્વાદ અનુસાર
  • 2ટેબલ્સ્પુન દહીં
  • 1/4 ચમચીબેકિંગ પાઉડર
  • 1/4 ચમચીબેકિંગ સોડા
  • 2ટેબલ્સ્પુન ગરમ પાણી +1ચમચી શુગર
  • તેલ મોણ માટે
  • 200 ગ્રામપનીર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  • 1/2 ચમચીઓરેગાનો
  • ઝીણી સમારેલી કોથમીર
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 1/4 ચમચીજીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    ચણા ને 8થી 10 કલાક પલાળી રાખવા પછી બરાબર ધોઈ પાણી મીઠું અને 1ચમચી ચા ની ભુકી ની પોટલી બનાવી ચણા સાથે નાખવી એનાથી કલર સારો આવે અને 1ચમચી તેલ નાખી બાફી લો

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ડુંગળી,ટામેટા,આદૂ અને લસણની પેસ્ટ બનાવી

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન મા તેલ ગરમ મૂકી તેમા હિંગ અને જીરૂ નો વઘાર કરી ડુંગળીની પેસ્ટ નાખી પછી આદૂ લસણની પેસ્ટ નાખી બરાબર સાંતળવું પછી મીઠું,મરચું,હળદર,ગરમ મસાલો,છોલે મસાલો,આમચૂર પાઉડર,અને ધણાજીરું પાઉડર નાખી સાંતળવું પછી ટામેટાં ની પેસ્ટ નાખવી

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું બરાબર મિક્સ કરી તેમા બાફેલા છોલે ચણા નાખી બરાબર મિક્સ કરી એકરસ થઈ જાય એટલે ઉતારી લેવુ

  5. 5

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એક પેન મા તેલ ગરમ મૂકવી તેમા લસણની કળી સતલાંય એટલે લીલા મરચાં નાખી ગરમ મસાલો નાખી વઘાર કરી તેને છોલે ચણા માં વઘાર કરી છોલે ચણા ને ઢાંકી ધીમા તાપે 2મિનીટ ચડવા દેવુ

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    બોવજ મસ્ત ટેસ્ટી ચણા બનશે

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    પનીર ભટુરા બનાવા માટે એક કઠરોટ મા મેંદો સુજી,મીઠું,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા મોણ અને દહીં નાખી બરાબર મિક્સ કરી ગરમ હુફાળા પાણી થી લોટ બાંધવો

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    લોટ ને 1ચમચી તેલ નાખી મસળવો પછી 10મીનીટ ઢાંકી ને મૂકી દેવો પછી પછો મસળવો

  10. 10

    પનીર ને ખમણી તેમા મીઠું ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,કોથમીર,જીરું અને મરી પાઉડર નાખી મિક્સ કરવુ

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે લોટ નો રોટલી બનાવિયે આવડો લુવો લેવો પછી તેની પૂરી વણવી હવે તેમા 1ચમચી પનીર નું સ્ટફીન્ગ ભરવુ

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    પછી પછો તેનો બોલ બનાવી હળવા હાથે પૂરી વણવી હવે પુરીને (ભટુરા ને)ધીમા તાપે તળવી

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    આ ભટુરા ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે છે

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    છોલે પનીર ભટુરા(Chhole paneer bhtura recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર October 25, 2020 10:34

ટિપ્પણીઓ (2)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
October 26, 2020 14:38
Yummy 😋👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
  3. ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
  4. સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
  5. દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
  1. શ્રીખંડ (shreekhand recipe in Gujarati)
  2. સમોસા ચાટ(Samosa Chaat recipe in Gujarati)
  3. ચાટ (Chaat recipe in Gujarati)
  4. બટર પનીર મસાલા(Butter paneer masala recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13916374
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close