ચાટ (Chaat recipe in Gujarati)

Dimple Vora
Dimple Vora @cook_19729511
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ છોલેચણા
  2. ટામેટું જીણું સમારેલું
  3. લીલું મરચું જીણું સમારેલું
  4. ૧ ચમચીચાટ મસાલો
  5. ૧ ચમચીમરી પાઉડર
  6. ૧ ચમચીલીંબુ નો રસ
  7. જીણી સમારેલી કોથમીર
  8. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ છોલે ચણાની ૫ / ૬ કલાક પલાળી ની રાખવા પછી કૂકરમાં ચણ પાણી મીઠું નાંખી ૫/૬ સીટી વગાડવી

  2. 2

    કૂકર ઢડુ્ થાય પછી ચણાની એક બાઉલમાં કાઢી ઢડા થવા દેવા

  3. 3

    હવે બાઉલમાં ચણા તેની ઉપર ટામેટા લીલું મરચું ચાટ મસાલો મરી પાઉડર લીંબુ નો રસ મીઠું નાંખી બરાબર મિકસ કરવુ

  4. 4

    સર્વ કરવાના બાઉલમાં ચાટ કાઢી ઉપરથી કોથમીર નાંખી સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Vora
Dimple Vora @cook_19729511
પર

ટિપ્પણીઓ

Similar Recipes