સેવ ટામેટા સબ્જી (Sev Tomato Sabji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને ધોઈ ને સમારી લો
- 2
હવે એક કડાઈમાં તેલ મૂકી રાઈ નો વઘાર કરો અને એમાં હિંગ, કઢી પત્તા અને આદું લસણ ની પેસ્ટ ઉમેરી સાંતળો
- 3
હવે એમાં ટામેટા ઉમેરી ૨ મિનિટ થવા દેવ પછી એમાં ૧ કપ પાણી ઉમેરી ને થાકી ને થવા દો
- 4
જયારે ટામેટા એક રસ થાય જાય પછી એમાં લાલ મરચું, હળદર, મીઠુ,ધાણા જીરું પાઉડર અને ખાંડ ઉમેરી ને થવા દો
- 5
હવે બધું મિક્સ થાય અને તેલ છૂટું પડે પછી એમાં સેવ ઉમેરો મે અહીંયા ૧૦૦ ગ્રામ જેટલીજ સેવ ઉમેરી છે કેમ કે અમે શાક ઉપર થી પણ સેવ નાખી ને ખાઈએ છીએ. હવે ૩-૪ મિનિટ સુધી થવા દેવું એટલે સેવ ટામેટા નું શાક તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13928891












ટિપ્પણીઓ