ખમણ(Khaman Recipe in Gujarati)

આમારા ઘર માં ખમણ બધા ને જ ભાવે છે મારી દીકરી ને પણ જો ઇડળા માં શેપ માં કાપી ને આપે તો ખાઈ છે.
ખમણ(Khaman Recipe in Gujarati)
આમારા ઘર માં ખમણ બધા ને જ ભાવે છે મારી દીકરી ને પણ જો ઇડળા માં શેપ માં કાપી ને આપે તો ખાઈ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાની દાળ ને ૫-૬ કલાક પલાળી રાખવી ત્યારબાદ એને મિક્સર જારમાં થોડું કકરું દળી લેવું
- 2
હવે એમાં દહીં ઉમેરી હલાવી લેવું પછી એમાં લીલુ મરચું, હળદર,મીઠું અને ખાંડ નાખી ને બરાબર હલાવી આથો લાવવા માટે ૭-૮ કલાક રેગવા દેવું
- 3
હવે આથો આવી ગયા પછી જયારે ખમણ બનવાના હોઈ ત્યારે એમાં ૨ ચમચી તેલ અને ખાવા નો સોડા ઉમેરી બરાબર હલાવી લેવું અને ઈડલી ના કુકર ને પાણી ઉમેરી ગરમ કરવા મૂકી થાળી માં તેલ લગાવી તૈયાર ખીરા ને પથારી દો અને પછી એને ૧૦-૧૫ મિનિટ થવા દેવ
- 4
હવે ચપ્પુ મારી ચેક કરી લેવું જો ખમણ થાય ગયા હશે તો ચપ્પુ પર લાગશે નાઈ. પછી ખમણ ની થાળી બહાર કાઢી કાપી લેવા હવે એક વઘરિયા માં તેલ મૂકી રાઈ અને હિંગ નો વઘાર કરી ખમણ ની થાળી માં ઉમેરી દો.તૈયાર છે ખમણ એને લીલાં મરચાં સાથે સર્વ કરી શકાય છે
Keywords
Similar Recipes
More Recipes













ટિપ્પણીઓ