ઓટ્સ ચીલા(Oats Chila Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ કપ ફણગાવેલા કઠોળ ને બાફી લેવા. એક ઓટ્સ શેકીને ક્રશ કરી લો. ત્યારબાદ મગ અને ક્રશ કરેલા ઓટ્સ ને મિક્સ કરી લો.
- 2
હવે તેમાં દહીં, મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લો. આ બેટર માંથી નોનસ્ટિક તવીમાં ચીલા બનાવી લો.
- 3
ચીલા ને બંને બાજુ થી બરાબર શેકી લો. આ ચીલા ને દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13971479













ટિપ્પણીઓ