સુખડી હાર્ટ્સ (Sukhdi Hearts Recipe In Gujarati)

Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982

#heart
સુખડી એ જલ્દી બની જતી એક પૌષ્ટિક રેસીપી છે. મેં અહીં સુખડી ને હાર્ટ શેપ આપ્યો છે.

સુખડી હાર્ટ્સ (Sukhdi Hearts Recipe In Gujarati)

#heart
સુખડી એ જલ્દી બની જતી એક પૌષ્ટિક રેસીપી છે. મેં અહીં સુખડી ને હાર્ટ શેપ આપ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મિનિટ્સ
6 હાર્ટ શેપ
  1. 1 બાઉલ ઘઉંનો લોટ
  2. 3 ટેબલસ્પૂનઘી
  3. 1/2 બાઉલ ગોળ
  4. 1/2 ટેબલસ્પૂનદૂધ
  5. 4 નંગબદામ

રાંધવાની સૂચનાઓ

20મિનિટ્સ
  1. 1

    એક કઢાઈમાં ઘી લઇ ગરમ કરો. ઘી ગરમ થાય એટલે લોટ ઉમેરી શેકી લો.

  2. 2

    લોટ બરાબર શેકાઈ જાય આછો ગુલાબી થાય એટલે ગેસ ઑફ કરી ગોળ ઉમેરી હલાવો. એમાં દૂધ ઉમેરી હલાવો અને ઘી લગાવેલી થાળીમાં સ્પ્રેડ કરો.

  3. 3

    હવે હાર્ટ શેપ મોલ્ડ થી હાર્ટ શેપ આપી બદામ ની કતરણ થી ડેકોરેટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Joshi
Jyoti Joshi @Jyoti1982
પર
i love cooking. it makes me happy.
વધુ વાંચો

Similar Recipes