પૂરી પીઝા (Puri Pizza Recipe In Gujarati)

આ એક ફ્લેટ ભેળ પૂરી માં બનાવ્યુ છે ભેળ પૂરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પૂરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પૂરી પીઝા.
પૂરી પીઝા (Puri Pizza Recipe In Gujarati)
આ એક ફ્લેટ ભેળ પૂરી માં બનાવ્યુ છે ભેળ પૂરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પૂરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પૂરી પીઝા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાંદા, કેપ્સીકમ, ટામેટાં બધી વસ્તુ એક ડીશ માં બારીક સમારી લો. હવે એક બાઉલમાં આ બધુ ભેગુ કરી મિક્સ કરી લો હવે તેમાં લીલી ચટણી, ટોમેટો કેચપ, સેન્ડવીચ મસાલો, પીઝા મસાલો બધુ તેમાં નાખી બરોબર મિક્સ કરી લો. (જો જરૂર હોય તો તેમાં મીઠું ઉમેર્વું)
- 2
હવે એક પ્લેટમાં પૂરી ગોઠવી લો અને તેના પર લીલી ચટણી સ્પ્રેડ કરી લો.
હવે આ પૂરી પર ચટણી લગાવ્યા બાદ તેનાં પર આ કાંદા,ટામેટાં અને કેપ્સીકમ ને મિક્સ કરી બનાવ્યુ છે તેને એ ચટણી વાળી પૂરી પર નાંખો અને તેના પર પીઝા મસાલો સ્પ્રીંકલ કરો અને ગ્રેટેડ ચીઝ નાંખી દો. - 3
હવે આ પૂરી ને નોનસ્ટીક પેન માં થોડુ બટર ગ્રીસ કરી બધી પૂરી ગોઠવી મુકી લીડ ઢાંકી 10 મિનીટ બેક કરવા મુકો. 10 મિનીટ પછી લીડ ખોલી જોઇ લેવું હવે પ્રોપર બેક થઇ જાય એટલે ગેસ બંધ કરી લો.હવે એક સર્વીંગ ડીશમાં ગોઠવી ગાર્નીશ કરી લો. અને ગરમા ગરમ સર્વ કરી લો. તો રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની પુરી પીઝા
#Tasteofgujarat#ફ્યુઝનવીકઆ એક ફ્લેટ ભેલ પુરી માં બનાવ્યુ છે ભેલ પુરી માં પીઝા નુ સ્ટફ કરી નોન સ્ટીક પેન માં બેક કર્યુ છે. બનાવા માં ખુબજ સરળ અને તરત બની જતી આ પીઝા પુરી તમે કોઇ પણ પાર્ટી માં સર્વ કરી શકો છો.નાના બાળકો ને ભાવે એવી વાનગી છે કારણ કે એમાં ચીઝ પણ છે અને પીઝા નો ટેસ્ટ પણ છે. યુનીક પણ નાના મોટા બધા ને ભાવે એવી તેમજ નાની મોટી પાર્ટી માં સ્ટાર્ટર તરીકે મુકી શકાય એવી તેમજ ડીનર માં, બપોરે નાસ્તા માં તેમજ પાર્ટી માં સર્વ કરી શકાય એવી સરળ રેસીપી છે. તો ચાલો આજે જ બનાવો મીની પુરી પીઝા. Doshi Khushboo -
પીઝા ફીંગરસ/સ્ટીકસ(PIZZA FINGERS/STICKS)
#માઇઇબુક#પોસ્ટ19ઘરે કોઈ પાર્ટી રાખી છે,કીટી પાર્ટી છે ક્યાંતો કોઈ મહેમન આવ્યુ છે અને ઈઝીલી શુ બનાવવુ એ ખ્યાલ ન આવતો હોય આ એક ખુબજ ઈઝી રેસીપી છે. તો તમે પણ તમારા ત્મારા ત્યાં પાર્ટી માં બનાવી સર્વ કરી શકાય એવી ઈઝી અલગ રેસીપી છે. khushboo doshi -
સ્પિનચ કોરીએન્ડર બેસન પીઝા (Spinach Coriander Besan Pizza Recipe In Gujarati)
#GA4#WEEK2આમ તો આપણને બધાને બહારના પીઝા ખુબજ ભાવતા હોય છે અને આપણને એ પણ ખબર છે કે આ બ્રેડ વારેવારે ખાવા આપણા અને બાળકો બન્ને નાં હેલ્થ માટે સારા નથી તો આજે મેં કઈક અલગ રીતથી બેસન માંથી સ્પીનેચ કોરીએન્ડર બેસન ના પીઝા બનાવાની ટ્રાય઼ કરી છે .જે તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ પીઝા ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ પીઝા એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય તો આ જરુર થી બનાવી શકો છો. બનાવવા માં ખુબજ સરળ અને હેલ્ધી એવા સ્પીનેચ કોરીએનડર બેસન પિઝા.flavourofplatter
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
સેન્ડવીચ પીઝા (Sandwich Pizza Recipe In Gujarati)
#GA4#Week5દરરોજ શાક રોટલી ખાઈ કંટાળ્યા છો તો ચાલો આજે કઈક ચટપટુ ટેસ્ટી બનાવીએ.ચીઝ અને વેજ.થી ભરપુર સેન્ડવીચ પીઝા બનાવીએ.flavourofplatter
-
સ્પીનેચ કોરીએન્ડર બેસન પીઝા
#ફર્સ્ટ આમ તો આપણને બધાને બહારના પીઝા ખુબજ ભાવતા હોય છે અને આપણને એ પણ ખબર છે કે આ બ્રેડ વારેવારે ખાવા આપણા અને બાળકો બન્ને નાં હેલ્થ માટે સારા નથી તો આજે મેં કઈક અલગ રીતથી બેસન માંથી સ્પીનેચ કોરીએન્ડર બેસન ના પીઝા બનાવાની ટ્રાય઼ કરી છે.જે તમને તમારા બાળકો ને તથા તમારા ઘરના બધાને પણ ખુબજ ભવશે. તો આશા છે કે આજે જ તમે આ પીઝા ઘરે બનવશો અને તમરા ઘર ના બધા ને ટેસ્ટ કરવશો. આ પીઝા એટલા બનાવવા માં સરળ છે કે તમાએ ઘરે ગેસ્ટ આવ્યા હોય Doshi Khushboo -
મલ્ટીગ્રેઇન વેજીટેબલ ભાખરી પીઝા (Multigrain Vegetable Bhakhri Pizza Recipe In Gujarati)
#ChooseToCookમારી દીકરીને મલ્ટીગ્રેન વેજીટેબલ ભાખરી પીઝા ખૂબ ભાવે છે એટલે અમે વારંવાર આ પીઝા બનાવીએ છીએ. આ પીઝા હેલ્ધી અને પૌષ્ટિક પણ છે Devyani Baxi -
બિસ્કિટ પીઝા (Biscuit pizza recipe in Gujarati)
#JWC2#US#cookpadgujarati#cookpad પીઝા નું નામ પડતાં જ નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય છે તેમાં પણ બિસ્કીટ પીઝા તો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બિસ્કીટ પીઝા ગમે ત્યારે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે અને તે ખૂબ જ ઝડપથી પણ બની જાય છે. નાની મોટી પાર્ટીઓમાં કે અચાનક કોઈ મહેમાન આવી જાય ત્યારે આ વાનગી બનાવીને સર્વ કરવી ખૂબ જ સરળ બને છે. ઉતરાયણ જેવા તહેવારોમાં જ્યારે પતંગ ચગાવીને થાક્યા હોય ત્યારે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું મન થતું હોય તો આ બિસ્કીટ પીઝા ઝડપથી અને સરળતાથી બનાવીને મન ભરીને ખાઈ શકાય છે. Asmita Rupani -
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
-
ચીઝ ચપાટી પીઝા (Cheese Chapati Pizza Recipe In Gujarati)
#GA4#Week10#Cheeseપીઝા એ બાળકો ને ખુબ ભાવે છે.પરંતુ રોજ બહારથી લાવી આપવું કે પછી ઘરે પણ મેઁદાનો ઉપયોગ કરી બનાવવું હિતાવહ નથી. એટલે એકવાર આ રીતે બનાવી આપ્યું તો બાળકોને ખુબ ભાવ્યું.આ પીઝા નું એક હેલ્થી વર્ઝન કહીએ તો પણ ચાલે. એટલે હવે મારાં બાળકોને પીઝા ખાવાની ઈચ્છા થાય તો હું ઘરે જ બનાવી આપું છું.એમાં બહુ મહેનત નથી.ફક્ત રોટલી અગાઉ થી બનાવી રાખવી પડે છે.જેથી પીઝા સરસ ક્રિસ્પી બને છે. બાળકોને ચીઝ વધારે ભાવે છે એટલે ચીઝ ચપાટી પીઝા બનાવ્યાં છે. Komal Khatwani -
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
બ્રેડ પીઝા રોલ (Bread Pizza Roll Recipe In Gujarati)
#XS#MBR9#Week9#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechef#pizzaપીઝા જેવો જ ટેસ્ટ પણ બ્રેડની પટ્ટીઓ કટ કરી તેના ઉપર ચીઝની પટ્ટીઓ લગાવી અને રોલવાળી બનાવેલ છે બાળકોને ખુશ કરવાની આ રેસીપી છે. Neeru Thakkar -
ગાર્લીક પીઝા (Garlic Pizza Recipe in Gujarati)
આ પીઝા માં મે ગાર્લિક બટર લગાવી રેડી કર્યો છે. જેના લીધે ખૂબ સરસ ફ્લેવર આવી છે. ટોપિંગ વધારે કરી શકાય છે. Disha Prashant Chavda -
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી તો બધાં ભાવે, મે કઈક નવું જ લઈને આવી છું પીઝા એ બધાં ને ભાવે એટલે બેય ને ભેગું કરી ને મેગી પીઝા બનાયવા છે જરૂર થી try કરજો. Megha Thaker -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
ઘઉં ના લોટમાં થી બનેલા બિસ્કિટ પીઝા જૈન (Wheat Flour Biscuit Pizza Recipe In Gujarati)
#trend#WEEK 1પીઝા એ એવી વસ્તુ છે જે વ્યક્તિ કોઈ પણ ઉંમર ની હોય નાના મોટા બધા જ ને ભાવે છે આ પીઝા ખાવા માં ખૂબ જ crunchi લાગે છે ને ખૂબ જ ઝડપથી બની જાય છે. Keya Sanghvi -
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master -
પીઝા સેન્ડવીચ(Pizza Sandwich Recipe In Gujarati)
પિઝા અને સેન્ડવિચ નાનાથી લઈને મોટા સૌને ભાવે. શું તમે સેન્ડવીચ માં જ પીઝા નું નામ સાંભળ્યું છે?સેન્ડવીચ બ્રેડ ની બને અને પીઝા માં પીઝા રોટલા નો ઉપયોગ થાય. પણ આજે આપણે બ્રેડમાંથી પીઝા સેન્ડવીચ શીખીશું. Maisha Ashok Chainani -
ભાખરી પીઝા (Bhakhri pizza Recipe In Gujarati)
#weekendએમ તો પીઝા નાના અને મોટા બધા જ ભાવતા છે. પણ બાળકો વારંવાર પીઝા ની માંગ કરતા હોય છે. મારો બાબા ને પણ બીજા બહુ ભાવે. એટલે હું લગભગ વીકમાં બે વખત ઘરની જ ભાખરી ના પીઝા બનાવીને ખવડાવવું છું. Sejal Pithdiya -
પીઝા પુચકા
#ફ્યુઝનવીક#રસોઈનીરાણીપાણીપુરી બધાની ખુબ જ ફેવરેટ આઈટમ છે અને પીઝા પણ અત્યારની જનરેશનને ના બધા લોકોને ખૂબ જ પ્રિય છે તો આ બંને રેસીપી નું ફ્યુઝન ક્રિએટ કરી પીઝા પુચકા રેસિપી તૈયાર કરી છે. Bhumi Premlani -
મીની બ્રેડ પીઝા (Bread pizza recipe) Pizza recipe
#માઇઇબુક #પોસ્ટ26#સુપરશેફ3 #મોંન્સૂનબાળકોના સાંજના નાસ્તામાં આ બ્રેડ પીઝા બનાવી કંઈક ડિફરન્ટ નાસ્તો કરી શકાય. પકોડા બનાવતા બ્રેડ વધી એટલે મેં સાંજનો નાસ્તો બનાવ્યો.મેં અહીં ઘઉંના લોટની બ્રેડનો ઉપયોગ કરેલ છે. Kashmira Bhuva -
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
પીઝા ફ્લેવર ફરસી પૂરી (Pizza Flavored Farsi Puri Recipe In Gujarati)
આપડી ફરસી પૂરી ને થોડો અલગ સ્વાદ આપી ને બનાવી છે. પીઝા ફ્લેવર એટલે ચીઝ અને ઓરેગાનો, પેપ્રીકા નો સ્વાદ આપી ફરસી પૂરી ને નવો સ્વાદ આપ્યો જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. #કૂકબુક#કૂકપેડ#પીઝા ફ્લેવર ફરસી પૂરી#post1 Archana99 Punjani -
મેક્સિકન મેગી પીઝા પૂરી ચાટ (Mexican Maggi Pizza Puri Chaat Recipe in Gujarati)
ટેસ્ટી નેતિખી મસાલેદાર ચાટ, મેક્સિકન ના ટ્વીસ્ટ સાથે પીઝા પૂરી.#MaggiMagicInMinutes #Collab Hency Nanda -
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel
More Recipes
ટિપ્પણીઓ