રાંધવાની સૂચનાઓ
- 1
બાજરીનો લોટ લઈને તેમાં મીઠું મસાલો હળદર અને તલ ઉમેરો.તેલનું મોણ દહીં ખાટા દહીંથી કણક બાંધી લો.આ કણકને ચારથી પાંચ કલાક એમને ઍમ્ રહેવા દો.
- 2
હવે આ કનીકના મીડિયમ સાઇઝના લુઆ બનાવો અને પાટલી પર ગોઠવ્યા મુજબ ભીના કપડાં પર પાથરો. ત્યારબાદ કપડાં વડે ઢાંકી દઈને વાટકી થી સહેજ દબાવો.
- 3
આ વડાને મીડીયમ પર તેલ મૂકીને તળી લો.તૈયાર છે ગરમાગરમ બાજરીના વડા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13973625










ટિપ્પણીઓ (4)