ચપાટી વેજીટેબલ સેન્ડવિચ (Chapati Vegetable Sandwich Recipe In Gujarati)

Daksha Vikani @cook_24955849
ચપાટી વેજીટેબલ સેન્ડવિચ (Chapati Vegetable Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રોટલી લઇ તેના પર ૧-૧ ચમચી માયોનીઝ,લીલી ચટણી, ટોમેટો સોસ લઈ તેને બરાબર મિક્સ કરી રોટલી પર સ્પેરડ કરી લો.
- 2
હવે તેમાં એક પછી એક બધા વેજીટેબલ ની સ્લાઈસ મૂકી ઉપર થી ચાટ મસાલો છાંટી તેના ઉપર ચીઝ ની સ્લાઈસ મૂકી રોટલી બીજી બાજુ થી પેક કરી લો.(આ બધા વેજીટેબલ રોટલી માં એક બાજુ રાખવા.)
- 3
- 4
હવે એક પેનમાં તેલ લગાવી સેન્ડવિચ ને બરાબર લો ફ્લેમ પર રાખી કડક થાય ત્યાં સુધી શેકી લો.
- 5
ચપાટી વેજીટેબલ સેન્ડવિચ હવે ખાવા માટે તૈયાર છે..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13975554












ટિપ્પણીઓ (4)