ડ્રાયફ્રૂટ ફજ(Dryfruit fudge Recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#cookpadTurns4
#dryfruits
Happy birthday cookpad india..

ડ્રાયફ્રૂટ ફજ(Dryfruit fudge Recipe in Gujarati)

#cookpadTurns4
#dryfruits
Happy birthday cookpad india..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૬ નંગ
  1. ૧ કપડાર્ક ચોકલેટ
  2. ૧/૨ કપમિલ્ક મેઈડ
  3. ૨ ટે સ્પૂનરોસ્ટેડ પીનટ
  4. ૪ નંગબદામ
  5. ૪ નંગકાજુ
  6. ૪ નંગપીસ્તા
  7. ૪ નંગઅખરોટ
  8. ગાર્નિશિંગ માટે
  9. ૨ ટે સ્પૂનહરશી ચોકલેટ સીરપ
  10. ૧ ટી સ્પૂનકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા ડ્રાયફ્રૂટ ને મિકસરના જાર મા અધકચરા ક્રશ કરી દો.

  2. 2

    હવે ઓવન મા ડાર્ક ચોકલેટ ૩૦ સેકન્ડ મેલ્ટ કરી દો. પછી તેમા મિલ્ક મેઈડ અને ડ્રાયફ્રૂટ નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે મોલ્ડ મા એલ્યુમિનિયમ ફોઈલ ને ગ્રીસ કરી તેમા આ બેટર રેડી ૧ કલાક ફ્રીજ મા મુકી સેટ થવા મુકો.

  4. 4

    પછી છરી થી પીસીસ કરી તેના પર સીરપ અને કોકો પાઉડર થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes