કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#GA4
#Week8
#pulav

#GA4
#Week8
#pulav

વધુ વાંચો

મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#GA4
#Week8
#pulav

#GA4
#Week8
#pulav

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ ચમચીધી
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીજીરું
  • ૧/૨ ચમચીહીંગ
  • ૧ મોટી ચમચીસમારેલાં આદુ,મરચાં,લસણ
  • ૧ નંગસમારેલી ડુંગળી
  • ૧/૨ કપટામેટા પ્યુરી
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧ ચમચીધાણાજીરું
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨ નંગશેકેલા રીંગણ
  • ૧/૨ કપશેકી ક્રશ કરેલી મકાઇ
  • ૧ મોટો કપ રાંધેલો ભાત
  • ૧ ચમચીમલાઇ
  • ૧/૨ કપસમારેલી લીલી ડુંગળી
  • ૧-૨ ચમચી કોથમીર
  • જરુર મુજબચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ધી અને તેલ લો. હવે તેમાં જીરું,હીંગ,આદુ મરચા ની પેસ્ટ નાંખી સાંતળી લો.હવે તેમાં ડુંગળી નાંખી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો.

    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ટામેટા પ્યુરી,મીઠું,હળદર,લાલમરચું,ધાણાજીરું,ગરમ મસાલો,નાંખી મિક્ષ કરો.૪ મિનિટ સાંતળવું.હવે તેમાં શેકેલું રીંગણ મસળી લેવું તેમજ શેકલી મકાઇ નાંખી મિક્ષ કરવું.

    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ભાત નાંખી મિક્ષ કરવું હવે તેમાં મલાઇ,લીલી ડુંગળી,કોથમીર નાંખી મિક્ષ કરવું.

    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેના પર ચીઝ છીણવું.હવે મટકા ભરી સવઁ કરવું.

    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મટકા પુલાવ(Matka pulav recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
પર November 06, 2020 13:26
palsana surat

ટિપ્પણીઓ (8)

Hina Doshi
Hina Doshi @cook_25884980
November 11, 2020 17:12
👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કાજુની મિઠાઇ(Cashew Mithai Recipe In Gujarati)
  2. કુકીઝ (Cookies Recipe in Gujarati)
  3. કાજુ મિઠા પાન મસાલા (Kaju Mitha Paan Masala Recipe In Gujarati)
  4. મેથી ના ઢેબરા (Methi Na Thepla Recipe In Gujarati)
  5. વાટી દાળ ના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)
  1. સ્વીટ કોનૅ ઓટ્સ કોલ્ડ સૂપ (Sweet Corn Oats Cold Soup Recipe In Gujarati)
  2. લીલવા પુલાવ (Lilava Pulav Recipe In Gujarati)
  3. ખજૂર  કાજુ મિલ્ક (Kaju khajur Milk Recipe in Gujarati)
  4. મુઠીયા ઢોકળા (Muthiya Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13980484
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close