સ્વીટ કોનૅ ઓટ્સ કોલ્ડ સૂપ (Sweet Corn Oats Cold Soup Recipe In Gujarati)

Megha Pota
Megha Pota @MyReceipes

#GA4
#Week8
હેલ્ધી સૂપ

સ્વીટ કોનૅ ઓટ્સ કોલ્ડ સૂપ (Sweet Corn Oats Cold Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week8
હેલ્ધી સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 માટૈ
  1. 1 કપસ્વીટ કોનૅ
  2. 1/2 કપઓટ્સ
  3. 1 ચમચી મરી પાઉડર
  4. 1 ચમચીઓરેગાનો
  5. 1 ચમચીચિલીફલેકસ
  6. સ્વાદ મુજબમીઠું
  7. 1 કપપાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક મિકસર જાર માં મકાઈ,ઓટ્સ,પાણી ઉમેરો.

  2. 2

    તેમાં ઓરેગાનો,ચિલીફલેકસ,મીઠુ,મરી ઉમેરો.

  3. 3

    ક્રશ કરો.ગ્લાસ માં સવૅ કરો.મરી પાઉડર થી ગાનિૅશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Megha Pota
Megha Pota @MyReceipes
પર
Like to make innovative and healthy
વધુ વાંચો

Similar Recipes