ભરેલા રીંગણાં (Stuffed Ringan Recipe In Gujarati)

H S Panchal @cook_15769872
ભરેલા રીંગણાં (Stuffed Ringan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ટામેટાં, કાંદા, લસણ, લાલ મરચું હળદર ધાણાજીરું,મીઠું નાખીને સરસ મિસરમાં પીસી લેવુ..
- 2
પછી રીંગણ ઘોઈ ને વરચે થી કાપો કરી લો બટાકા ઉભા સમારી લો.. તેલ મુકી હળદર નાખી ભરેલા રીંગણ બટાકા નાખી બરાબર સોતળો..
- 3
પછી ઘીમાં તાપે ડીશ મા પાણી મુકી ને ચઢવા દેવુ સરસ રીંગણ ચઢી જાય અને તેલ છુટુ પડે એટલે કોથમીર ભભરાવો તૈયાર છે ગરમા ગરમ રીંગણ ના સંભાર ફુલકા જોડે સરસ લાગે 😊.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14011305











ટિપ્પણીઓ