પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

Stuti Buch
Stuti Buch @cook_26336652

પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
૨ જણ
  1. ૨૫૦ ગ્રામ બાફેલા બટેટા નો માવો
  2. ડુંગળી
  3. ચપટી હીંગ
  4. ૧/૨ ચમચી હળદર
  5. ૧/૨ ચમચી ગરમ મસાલો
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ચમચીખાંડ
  8. ૧ ચમચી મરચાં નો ભુક્કો
  9. ૧/૨ ચમચી ઘાણા
  10. ૧ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  11. જરૂર મુજબ તેલ(મોણ અને તળવા)
  12. ૨૫૦ ગ્રામ ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    બટેટા બાફીને છોલી નાના સમારી લેવા.

  2. 2

    પછી આદુ મરચા ની પેસ્ટ, તૈયાર કરી તેલ ગરમ મુકવું. તેમાં હીંગ, હળદર, ઉમેરી ડુંગળી વધારવા.

  3. 3

    ડુંગળી થાય એટલે બટેટા ઉમેરી બાકીના મસાલા ઉમેરવા. ઘઉં નો લોટ મોણ નાખી પરોઠા જેમ બાંધી ૧૦ મિનીટ રાખવો.

  4. 4

    લોટ માંથી લુવા કરી રોટલી વણી 1/2કરી સમોસા બનાવવા.

  5. 5

    તેલ ગરમ કરવું. સરખું ગરમ થાય પછી બનાવેલા સમોસા ગુલાબી થાય તેમ તળી લેવા.

  6. 6

    સમોસા ને લીલી ચટણી સોસ, અને આંબલી ની ચટણી સાથે સવॅ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Stuti Buch
Stuti Buch @cook_26336652
પર

Similar Recipes