પૂરી (Poori Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં મેનદા નો લોટ ચારો તેમાં ઘી ગરમ કરી 2 ચમચી નાખો પછી તેમા તેલ નાખો પછી તેમા મીઠુ નાખો પછી તેમા પાણી નાખી લોટ બાંધવો પરરોઠા જેવો પછી તેના લુવા મોટા વારીદો
- 2
પાટલા ઉપર કે થાળીમાં મોટો રોટલા બનાવો પછી તેમા તેલ લગાવો પછી તેની ઉપર મેનદા નો લોટ નાખો પછી તેની ઉપર ચીલી ફ્લેશ ઓરેગાનો નાખો પછી તેનો રોલ વારો
- 3
પછી તેના ચાકુ થી લુવા કટ કરો પછી તેને પછી તેની વેલણ થી પૂરી વાણો પછી તેને ગરમ તેલમાં તરો આછા ગુલાબી રંગની થાય એટલે કાઢી લો તો તૈયાર છે આપણા સીરોઠીયા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14029877













ટિપ્પણીઓ