ડ્રાયફ્રુટ ઘૂઘરા(Dryfruit Ghughra Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દ્રાક્ષ ને ઘી માં સોત્રો બદામ કાજુ અને ખાંડ નો મિક્સર માં એક દમ ઝીણો ભૂકો કરો
- 2
મેંદા માં એક ચમચા જેટલું ઘી નું મોણ નાખી લોટ બાંધો લોટ પૂરી વણાય એવું બાંધવો લોટ ને એક કલાક નો રેસ્ટ આપો
- 3
ડ્રાયફ્રુટ અને ખાંડ બધું એક બાઉલ માં મિક્સ કરો ઇલાયચી જાયફળ પણ નાખી શકો છો
- 4
પછી મેંદા ના લોટ ની નાની નાની પૂરી વણી પૂરી માં ડ્રાયફ્રુટ નું સ્ટફિંગ ભરો
- 5
પછી ઘૂઘરા નું શેપ આપી તળો ગુલાબી થાયે ત્યાં સુધી ધીમા ફ્લેમ પર તળો
- 6
તો રેડી છે દિવાળી ના સ્પેશલ ડ્રાયફ્રુટ ઘૂઘરા(હેપ્પી દિવાળી)😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ડ્રાયફ્રુટ ઘૂઘરા.(Dryfruit Ghughra recipe in Gujarati)
#week9#GA4#friedandusingdryfruitsસ્વાદિષ્ટ અને સરળ એવા સરસ મજાના દિવાળી સ્પેશિયલ ઘૂઘરા. Priyanka Chirayu Oza -
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
મીઠા ઘુઘરા,. (દિવાળી સ્પેશ્યલ)#GA4#week9 vallabhashray enterprise -
-
-
-
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈફ્રેન્ડ્સ ટેસ્ટ એટલો સરસ કે એક નહીં પણ બે તો ખાવા જ પડે Nirali Dudhat -
ડ્રાયફ્રુટ ધુધરા (dryfruit ghughra Recipe in Gujarati)
દીવાળી મા ગુજરાતી ના ધર મા આ સ્વીટ બને જ છે અને અલગ અલગ રીતે પણ. ડા્યફુટધુધરા ટેસ્ટી બને છે#GA4#week9 Bindi Shah -
ડ્રાયફ્રુટ ઘૂઘરા(dry fruit ghughra recipe in gujarati)
મેંદા ના લોટ ના પડ સાથેના આ ઘૂઘરા મીઠાઈ તરીકે ખુબ જ પ્રચલિત છે.#સુપરશેફ2 latta shah -
-
માવા નાં ઘૂઘરા (Mava Ghughra Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ઘૂઘરા એ એક પરંપરાગત મીઠાઈ છે જે દિવાળી માં ખાસ કરીને બનાવવા માં આવે છે. મેંદા ની પૂરી વણી જુદા જુદા સ્ટફિંગ ભરી ને જુદા જુદા સ્વાદ નાં ઘૂઘરા તૈયાર કરી શકાય છે. Shweta Shah -
-
-
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
-
-
માવા ઘૂઘરા (Mava Ghughra Recipe In Gujarati)
#DFTઘૂઘરા એ આપણી ગુજરાતી ની પરંપરાગત રેસિપી છે લગભગ ગુજરાતી ઘર માં આ વાનગી બનતી હોય છે દિવાળી પર આ સ્વીટ ની એક અલગ જ મજા છે Dipal Parmar -
-
(ઘૂઘરા)(Ghughra Recipe in Gujarati)
#કૂકબુક#cookbookઆ ઘૂઘરા ને રજવાડી ઘૂઘરા પણ કેવા માં આવે છે.. આમાં ડ્રાયફ્રૂટ રવો ઘીએ ના વધારે ઉપયોગ થી બને છે.. આ ઑથેન્ટિક રેસિપી છે.. અમારા ઘરે આ કોઈપણ ત્યોહાર કે પ્રસંગ હોય ત્યારે આ ગુજિયા બનાવ માં આવે છે.. ટેસ્ટઃ માં એકદમ બેસ્ટ લાગે છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
-
-
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14029948
ટિપ્પણીઓ (7)