મકાઈના વડા(Corn vada recipe in Gujarati)

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.
#GA4
#week9

મકાઈના વડા(Corn vada recipe in Gujarati)

શિયાળામાં ગરમાગરમ વાનગી ખાવાની મજા આવે છે. બટેટા વડા ,ભજીયા તો બધા ત્યાં બનતા હોય પણઆજે આપણે મકાઈના વડા બનાવશું.
#GA4
#week9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૮લોકો
  1. 2 કિલોઅમેરિકન મકાઈ
  2. 1વાટકો મકાઈનો લોટ
  3. 100 ગ્રામ ચણાનો લોટ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. આદુ-મરચા-લસણની પેસ્ટ
  6. ૨ ચમચીલાલ મરચું
  7. 1 ચમચીગરમ મસાલો
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    અમેરિકન મકાઈના છીણી લેવી. એક વાસણમાં અમેરિકન મકાઈ ચણાનો લોટ મકાઈનો લોટ અને બધા મસાલા મિક્સ કરવા. જરૂર પડે તો પાણી ઉમેરો.

  2. 2

    તળવા માટે તેલ મૂકી તેમાં ધીમા તાપે વડા તળાવ.

  3. 3

    વડા તળાઈ જાય એટલે ગરમાગરમ પીરસવા. આ વડા બધી ચટણી સાથે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર

ટિપ્પણીઓ

Similar Recipes