પૂરી(Poori recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા મસાલા તૈયાર કરી લો. હવે તેનો કઠણ લોટ બાંધી લો
- 2
હવે આ લોટમાંથી લુઆ પાડી લો. હવે બધી પૂરી ને એક સાથે વણી લો.
- 3
વણેલી બધી પૂરી ને એક પર એક એમ કરીને બધી જ પૂરી ગોઠવી દો. હવે તેનો રોલ વાળી ને તેના કાપા કરી લો. હવે કાપા કરેલા પીસ માંથી પૂરી વણી લો.
- 4
હવે આ પૂરીને ધીમા તાપે તળી લો. તેને સર્વિંગ પ્લેટમાં લઈને કરો. તો તૈયાર છે મેંદાના લોટની પડવાળી પૂરી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14032208















ટિપ્પણીઓ (3)