લીલા લસણ મસાલા (Green Garlic Masala Recipe in Gujarati)

#cookpadindia
#weekend
આ શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડી માં લીલું લસણ ની ફૂલ જોરશોર આવક થઈ ગઈ છે.તો આ લસણ ખુબજ ફાયદાકારક છે. કોરોના માં પણ લસણ ખાવા ની સલાહ છે.આ લસણના વઘારીયા ને તમારા રોજીંદા જમણ માં સાઇડ ડિશ તરીકે બને એટલો વધુ ઉપયોગ કરો.
લીલા લસણ મસાલા (Green Garlic Masala Recipe in Gujarati)
#cookpadindia
#weekend
આ શિયાળા ની ફૂલ ગુલાબી ઠંડી માં લીલું લસણ ની ફૂલ જોરશોર આવક થઈ ગઈ છે.તો આ લસણ ખુબજ ફાયદાકારક છે. કોરોના માં પણ લસણ ખાવા ની સલાહ છે.આ લસણના વઘારીયા ને તમારા રોજીંદા જમણ માં સાઇડ ડિશ તરીકે બને એટલો વધુ ઉપયોગ કરો.
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા લસણ ને ધોઈ જીણું સમારી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો. તેલ ને બદલે ધી પણ લઈ શકો.તેલ થાય એટલે તેમાં રાઈ જીરૂ અને હિંગ નો વઘાર કરો.
- 3
ત્યારબાદ લસણ એડ કરી બધા મસાલા એડ કરી દો.અને સરસ મિકસ કરી લૉ.૫ મિનિટ માં ઉતારી લો. આ લસણ ને એકદમ ચડવા દેવાનું નહી. સંભારા ની જેમ જ કરવાનું છે.
- 4
આ ત્યાર છે લીલા લસણ નું વઘારીયું. આ સ્વાદ માં એકદમ મસ્ત લાગે છે. આ શિયાળા મા કફ શરદી સામે પણ રક્ષણ આપે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીલા લસણ નું શાક (Lila Lasan Shak Recipe In Gujarati)
#VR શિયાળા માં ખાસ દરેક ઘરે બનતું હોય છે Jayshree Soni -
મેથી લસણ ના મસાલા ગોટા (Methi Lasan Masala Gota Recipe In Gujarati)
#MBR5Week5#BRશિયાળામાં મેથીની ભાજી, લીલું લસણ એકદમ તાજું હોય છે તે માં થી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે, મેં અહીં યા મસાલા ગોટા બનાવ્યા છે Pinal Patel -
લીલા લસણ નું કાચું
#શિયાળા આ દક્ષિણ ગુજરાત ના સુરતજિલ્લામાં બનતી વાનગી છે. આ વાનગી માં લીલા લસણ નો સ્વાદ મુખ્ય હોય એટલે બીજા મસાલા નો ઉપયોગ ઓછા કરવામાં આવે છે. Bhavna Desai -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
લીલા લસણ મરચાં ની ચટણી (Lila Lasan Marcha Chutney Recipe In Gujarati)
#CWM1 #Hathimasala શિયાળામાં લીલું લસણ ખુબ મળતુ હોય ને ચટણી વગર ફરસાણ અધુરુ. જમણ ની ને ડીશ ને અતી સ્વાદિષ્ટ બનાવી દે તે ચટણી. HEMA OZA -
કકડાવેલું લીલું લસણ
#લીલુલસણ##winterspecial શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો હવે બજારમાં લીલું લસણ સરસ આવે છે અને લસણને કકડાવી રોટલા સાથે ખાવાથી એકદમ ટેસ્ટી લાગે છે Bhavisha Manvar -
લીલા મરચા નું અથાણું (Lila Marcha Athanu Recipe In Gujarati)
#WP ઠંડી માં ખાવા ની મજા માણો.. Jayshree Soni -
લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️
#GA4#Week20Theplaશિયાળા માં લીલું લસણ અને કોથમીર સારા પ્રમાણ માં મળે છે .લીલા લસણ ના સેવન થી રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે .ડાયાબિટીસ ના દર્દીઓ એ લીલું લસણ ખાવું જોઈએ .હાઈ બી પી ને પણ કાબુ માં રાખે છે .કોથમીર ના પાન ખાવા થી ત્વચા ની સમસ્યા દૂર થાય છે .ડાયજેસ્ટિવ સિસ્ટમ ને કોથમીર દૂર કરે છે . Rekha Ramchandani -
મસાલા છાશ
#goldenapron3 #week_૧૩ ##પઝલ_વર્ડ #ફુદીના#ગરમીની શરુઆત થઈ ગઈ છે તો એના માટે આ મસાલા છાશ Urmi Desai -
ગ્રીન ગાર્લિક પુલાવ (Green Garlic Pulao Recipe In Gujarati)
શિયાળા માં લીલું લસણ સારું અને પ્રમાણ માં વધારે મળે છે .લીલા લસણ નો ઉપયોગ ઘણી વાનગીઓ માં કરવામાં આવે છે . મારા ઘર માં આ પુલાવ હું ઘણી વખત બનાવું છું અને ઘર માં બધાને ગમે પણ છે એટલે મેં આજે આ પુલાવ ની રેસિપી શેર કરી છે .તમને બધાને પણ ગમશે .#GA4#Week24Garlic Rekha Ramchandani -
-
ખમણ કાકડી (khaman Kakdi Recipe in Gujarati.)
#સાઇડ# પોસ્ટ ૨આ એક વિસરાતી સાઇડ ડીશ છે.બાળપણ ની યાદ તાજી કરી.આ સલાડ મે કાકડી ખમણી ને બનાવી છે.તેને ખમણ કાકડી કહેવાય.ખૂબ ટેસ્ટી લાગે છે.ગુજરાતી થાળી માં ઉપયોગ થાય છે. Bhavna Desai -
-
-
ફણસી નું શાક(Frenchbeans Shak Recipe in Gujarati)
#GA4#week18#cookpadindia#Frenchbeansફણસી અનેક ગુણો થી ભરપુર છે તેમાંથી કેલ્સિયમ સારી માત્રા માં મળી રહે છે.આ લીલા લસણ અને ડુંગળી થી બનાવેલું શાક ટેસ્ટ માં મસ્ત લાગે છે. Kiran Jataniya -
વેજ. ચાઇનીઝ પાસ્તા (Veg Chinese Pasta Recipe In Gujarati)
#GA4#week14#cookpadindia#cabbageવેજ. ચાઈનીઝ પાસ્તા નાના થી લઇ મોટા વારંવાર માગશે.અત્યારે લીલી ડુંગળી લસણ અને બધા શાક મસ્ત આવે છે તો આ વેજ.ચાઈનીઝ પાસ્તા ખાતા રહી જાશો. Kiran Jataniya -
-
ગવાર લીલા લસણ નું શાક (Gavar Lila Lasan Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiશિયાળાની સિઝનમાં લીલું લસણ એ બધા જ શાક સાથે મેચ થાય છે અને આરોગ્યપ્રદ છે માટે લીલું લસણ શિયાળામાં ભરપૂર ખાઈ લેવું જોઈએ. Neeru Thakkar -
છોલાર દાળ સાથે કોરાઈશુતીર(કોચુરી) બેંગોલી ડીશ(bengali dish in Gujarati (
બંગાલી લોકો ની આ ફેવરિટ ડિશ છે.મારા પતિ ને આ બહુ ભાવે છે.તો મેં પણ ટ્રાય કરી.ખુબ જ ટેસ્ટી લાગે છે.તમે પણ ટ્રાય કરો.# વિકમીલ ૧#માઇઇબુક#પોસ્ટ ૧૨ Dhara Soni -
મસાલા ભાત અને કઢી
#માઇલંચકોરોના ની પરિસ્થિતિ માં અલગ ઘટકો મળવા મુશ્કેલ છે.આ લંચ ઘરમાં મોજુદ ઘટકો સાથે ખડામસાલા નો ઉપયોગ કરી બનાવ્યું છે. Bhavna Desai -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena -
ભીંડી મસાલા સબ્જી (Bhindi Masala Sabji Recipe In Gujarati)
ભીંડા નુ શાક તો બધા જ બનાવે છેઅલગ અલગ રીતે બને છેમે અહીં થોડુ ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેમેગી મસાલા નાખવા થી સબ્જી ખુબ જ ટેસ્ટી લાગે છે#EB chef Nidhi Bole -
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#Week16#Jowar#CookpadIndia#Cookpadgujarati#Cookpad ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ. લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ. Komal Khatwani -
-
-
લીલા લસણ અને કોથમીર ની ભાખરવડી (Green Garlic Coriander Bhakharvadi Recipe In Gujarati)
ભાખરવડી બધાં ખાધી હશે પણ આએક અલગ સ્વાદ ની રેસિપી છે.આ રેસિપી મારી વડસાસુ એ મારી સાસુ ને શીખવી, પછી મારી સાસુ એ મને શીખવી.આ યુનિક વાનગી છે. આ સીઝન માં આ વાનગી ખાવાની ખૂબ મઝા આવે છે આ એકવાર બનાવવા જેવી છે . Ami Master -
-
-
લીલા લસણની સેન્ડવીચ (Green Garlic Sandwich Recipe In Gujarati)
#GA4 #Week26શિયાળામાં લીલું લસણ બહુ આવે છે તો તેનો ભરપૂર ઉપયોગ કરવા માટે મેં આ સેન્ડવીચ બનાવી છે તેમાં લીલા લસણ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે Kalpana Mavani -
લીલા લસણ નું શાક
શિયાળામાં લીલુ લસણ મળતું હોય ત્યારે તેને ખાસ ખાવું જોઈએ. એટલે મેં અહીં લસણના શાકની રેસિપી મૂકી છે... લસણના ઘણા બધા ફાયદા છે. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (13)