બટરસ્કોચ બહાર(Butterscotch Bahar Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મીઠાઈ બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. ત્યારબાદ એક પ્લેટમાં પનીર, દળેલી ખાંડ,બટરસ્કોચ પાઉડર અને એસેન્સ નાખી બધું મિક્સ કરો. હવે તેમાં કોપરાનું ખમણ એડ કરો.
- 2
બધી વસ્તુ બરાબર મિક્સ કરો. ત્યારબાદ હાર્ટ શેપના મોલ્ડ મા મીઠાઈ માટેનું મિશ્રણ ભરવુ.
- 3
હવે તેને અનમોલ્ડ કરી તેના પર બટરસ્કોચ બોલ મૂકવો. એક બાઉલમાં ચોકલેટ મેલ્ટ કરવી. ત્યારબાદ તેને પાઈપિંગ બેગ મા ભરવી.
- 4
હવે તેનાથી તૈયાર કરેલ મીઠાઈ પર ડિઝાઇન કરવી. આ રીતે બધી મિઠાઈ પર ડિઝાઇન કરવી.
- 5
તો તૈયાર છે બટરસ્કોચ બહાર. સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14052040

















ટિપ્પણીઓ (4)